• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની સફળતાને પચાવી શકતા નથી

યુકેમાં ભારતીય વિદ્યાર્થીનો લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી દરમિયાન તેની સામે નફરતની ઝુંબેશ ચલાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ

dharmendravaghela by dharmendravaghela
2024-03-27 12:23:38
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સત્યમ સુરાના એક ભારતીય વિદ્યાર્થી છે જે યુકેમાં રહીને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ ખાતે એલએલએમ કરી રહ્યો છે. થોડા સમય પહેલા જ્યારે યુકેમાં ઉગ્રવાદી તત્વોએ ભારતીય હાઇ કમિશન પર હુમલો ર્યો અનેો ભારતીય તિરંગાનું અપમાન કરતા તેને જમીન પર ફેંકી દીધો હતો, તે સમયે ત્યાં હાજર સત્યમ સુરાનાએ ઉગ્રવાદીઓના હુમલાની પણ પરવા કર્યા વગર ભારતીય તિરંગાને ઉપાડી લીધો હતો. ત્યારથી આ ભારતીય વિદ્યાર્થી ચર્ચામાં આવ્યો છે.
હવે તેણે આ વર્ષે લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી દરમિયાન તેની સામે નફરતની ઝુંબેશ ચલાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. સત્યમે દાવો કર્યો હતો કે તેને નિશાન બનાવનારાઓ એવા જૂથનો ભાગ છે જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની સફળતાને પચાવી શકતા નથી અને તેથી આવા ખોટો અને દુષિત પ્રચાર કરે છે. સત્યમે આરોપ લગાવ્યો છે કે, LSEમાં મતદાનના માત્ર 12 કલાક પહેલા, તેની વિરુદ્ધ ખૂબ જ ‘સુયોજિત’ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, કોઈક રીતે તેને ભારતીય જનતા પાર્ટી સાથે જોડી દેવામાં આવ્યો હતો અને તેને ‘ફાસીવાદી’ ગણાવવામાં આવ્યો હતો તેમ જ તેની ઝુંબેશનો બહિષ્કાર કરવાનું કહેવામાં આવ્યું હતું. તેની એક પોસ્ટમાં ખાલિસ્તાનીઓને આતંકવાદી કહેવા બદલ પણ તેને નિશાન બનાવવામાં આવ્યો હતો.
પુણેમાં જન્મેલા સત્યમે કેટલાક મહિનાઓથી બોમ્બે હાઈકોર્ટમાં પણ પ્રેક્ટિસ કરી છે અને લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સમાં LLM કરી રહ્યો છે અને આ વર્ષના અંતમાં તેનો કોર્સ પૂરો થઈ રહ્યો છે. સત્યમે જણાવ્યું હતું કે ભારત તેનો દેશ છે અને તે હંમેશા તેના દેશની વકાલત કરશે જ. યુકેની કૉલેજની વિદ્યાર્થી સંઘની ચૂંટણીને ભારતના રાજકારણ સાથે શું લેવાદેવા હોઇ શકે એવો સવાલ પણ તેણે કર્યો હતો.

Tags: satyam suranaUK
Previous Post

21 રાજ્યોમાં 102 સીટો માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ

Next Post

નેપાળના મેયરની પુત્રી ગોવામાં ગુમ

dharmendravaghela

dharmendravaghela

Related News

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું
આંતરરાષ્ટ્રીય

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું

September 24, 2026
ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ
તાજા સમાચાર

ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ

September 24, 2026
યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!
તાજા સમાચાર

યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!

September 24, 2026
Next Post
નેપાળના મેયરની પુત્રી ગોવામાં ગુમ

નેપાળના મેયરની પુત્રી ગોવામાં ગુમ

ભારતનો ડંકો : સમગ્ર એશીયામાં સૌથી વધુ વિદેશી રોકાણ મેળવ્યું

ભારતનો ડંકો : સમગ્ર એશીયામાં સૌથી વધુ વિદેશી રોકાણ મેળવ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In