Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નવા નાણાકીય વર્ષના પ્રારંભે શેરબજાર તથા સોના-ચાંદીમાં જોરદાર તેજી

સેન્સેકસ 500 પોઈન્ટ ઉંચકાયો ; સોનુ 71000ની સપાટીને પાર

dharmendravaghela by dharmendravaghela
2024-04-01 12:41:55
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

નવા નાણાકીય વર્ષના પ્રારંભે જ શેરબજાર તથા સોના-ચાંદીમાં રેકોર્ડબ્રેક તેજી સર્જાઈ હતી. શેરબજારમાં સેન્સેકસ 74254, નિફટી 22529ની નવી ઉંચાઈએ પહોંચ્યા હતા. સોનુ 71000ની સપાટીને વટાવીને 71000ને પાર થયુ હતું.
આજથી નવા નાણાકીય વર્ષની શરૂઆત થઈ છે. પ્રથમ દિવસે જ કોમોડીટી- શેરમાર્કેટમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ચુંટણી પુર્વે માર્કેટ નવી ઉંચાઈને આંબવાની અટકળો હતી જ અને તે મુજબ તેજીમાં ધમધમી રહ્યું છે.
આજે મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 505 પોઈન્ટના ઉછાળાથી 74157 સાંપડયો હતો તે ઉંચામાં 74254 તથા નીચામાં 73943 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 172 પોઈન્ટના ઉછાળાથી 22499 હતો. તે ઉંચામાં 22529 તથા નીચામાં 22443 હતો.
સોના-ચાંદીમાં પણ જોરદાર તેજી હતી. અમેરિકી વ્યાજદર જૂનમાં ઘટવાના સંકેતો વચ્ચે વૈશ્વિક સોનુ 31 ડોલર ઉંચકાઈ ને 2264 ડોલર હતું. રાજકોટમાં હાજર સોનુ 1200ના ઉછાળાથી 71500 હતુ. કોમોડીટી એકસચેંજમાં 68930 હતું તેમાં 1250 રૂપિયાનો ઉછાળો હતો.

Advertisement
Tags: gold silver price highindia
Previous Post

ક્ષત્રિય સમાજના કાર્યક્રમો અને સોશિયલ મીડિયા પર ભાજપ નજર રખાશે

Next Post

લીકર પોલિસી કેસમાં કેજરીવાલને રાહત નહીં : 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
કેજરીવાલને આજે કોર્ટમાં હાજર કરાશે: લોકઅપમાં રાત વિતાવી

લીકર પોલિસી કેસમાં કેજરીવાલને રાહત નહીં : 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડી

પરષોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કુંડારિયા કરી શકે છે ઉમેદવારી ?

પરષોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કુંડારિયા કરી શકે છે ઉમેદવારી ?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.