Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સમાજે ઉદાર દિલ રાખી માફી આપી દેવી જોઈએ

રૂપાલાના વિરોધ વચ્ચે રાજકોટના રાજવી માંધાતા સિંહે કરી અપીલ

dharmendravaghela by dharmendravaghela
2024-04-09 13:49:31
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજકોટનાં ભાજપનાં ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનાં નિવેદન બાદ ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. રૂપાલાનાં વિરોધ વચ્ચે રાજકોટનાં રાજવી માંધાતાસિંહે ક્ષત્રિય સમાજે ઉદાર દિલ રાખી સમાધાન કરવાની વાત કરી છે.
રાજકોટનાં માંધાતાસિંહે આ બાબતે જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજે ઉદાર દિલ રાખી સમાધાન કરવાની વાત કરી છે. રૂપાલાએ સેમડા ગામમાં ફરી માફી માંગી લીધી છે. સી.આર.પાટીલે પણ માફી માટે અપીલ કરી છે. સમાજે ઉદાર દિલ રાખી રૂપાલાને માપી આપી દેવી જોઈએ. પરશોત્તમ રૂપાલાનાં નિવેદનને લઈને પણ માંધાતાસિંહે પ્રતિક્રિયા આપી હતી કે, લોકશાહીનાં શાસકોમાં સંવેદનશીલતા નથી. રાજા ફક્ત યોદ્ધા ન હતો. પ્રજાનું દુઃખ નીહાળે તેવા હતા. શબ્દપ્રયોગ ખૂબ સમજી વિચારીને કરવો જોઈએ. કોઈ પણ સમાજ માટે ટિપ્પણી કરવી યોગ્ય નથી.

 

Tags: mandhatasinh jadejaRajkotrupala
Previous Post

કમલમ’ સુરક્ષા છાવણીમાં ફેરવાયું

Next Post

ચૈત્ર માસની નવરાત્રીનો પ્રારંભ – ભાવનગરમાં ભાવિકોએ માતાજીના મંદિરે દર્શન કર્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ચૈત્ર માસની નવરાત્રીનો પ્રારંભ – ભાવનગરમાં ભાવિકોએ માતાજીના મંદિરે દર્શન કર્યા

ચૈત્ર માસની નવરાત્રીનો પ્રારંભ - ભાવનગરમાં ભાવિકોએ માતાજીના મંદિરે દર્શન કર્યા

ભાવનગરમાં માસુમ બાળા ઉપર દુષ્કર્મ કરનાર શખ્સને ૨૦ વર્ષની કેદની સજા

ભાવનગરમાં માસુમ બાળા ઉપર દુષ્કર્મ કરનાર શખ્સને ૨૦ વર્ષની કેદની સજા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.