Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

97મા ઓસ્કારની એનાઉન્સમેન્ટ થઈ

2 માર્ચ, 2025 રવિવારના એવોર્ડ શો રોજ યોજાશે : નોમિનેશન 17 જાન્યુઆરી 2025ના જાહેર કરવામાં આવશે

dharmendravaghela by dharmendravaghela
2024-04-12 11:52:32
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મનોરંજનની દુનિયાના સૌથી મોટા એવોર્ડ શો ઓસ્કાર એવોર્ડ પર દરેકની નજર હોય છે. દરવર્ષે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો આ પ્રતિષ્ઠિત એવોર્ડ શોની આતુરતાથી રાહ જુએ છે. તાજેતરમાં, 10 માર્ચે 96મા એકેડેમી એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે આગામી વર્ષ માટેની નવી ટાઇમલાઇન પણ બહાર પાડવામાં આવી છે.
ઓસ્કારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ માહિતી આપી છે. તેણે તેના એક્સ એકાઉન્ટ પર સંપૂર્ણ વિગતો શેર કરી છે. ઓસ્કારનો ફોટો શેર કરતી વખતે લખવામાં આવ્યું છે કે, ‘માર્ક યોર કેલેન્ડર.’ 97મો ઓસ્કાર 2 માર્ચ, 2025 રવિવારના રોજ યોજાશે. નોમિનેશન 17 જાન્યુઆરી 2025ના રોજ જાહેર કરવામાં આવશે. દર વર્ષની જેમ આવતા વર્ષે પણ ઓસ્કાર સાંજે 7 વાગ્યે શરૂ થશે. ભારતમાં તમે તેને 3 માર્ચે સવારે 4થી 4:30 વચ્ચે લાઈવ જોઈ શકો છો. ઉલ્લેખનીય છે આ વર્ષે ફિલ્મ ‘ટુ કિલ અ ટાઈગર’ એકમાત્ર એવી ભારતીય ફિલ્મ હતી જેને ઓસ્કાર 2024 માટે નોમિનેટ કરવામાં આવી હતી. તે બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ થઈ હતી, પરંતુ ’20 ડેઝ ઇન મેરિયાપોલ’ આ કેટેગરીમાં જીતી હતી.

Tags: 97 oscarUSA
Previous Post

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ગુજરાતની પ્રથમ ISO: 2015 પ્રમાણિત સંસ્થા

Next Post

રૂપાલા સામે લડાઈથી હિન્દુત્વને પહોંચશે નુકસાન : સમાધાનની તરફેણમાં અવિચલદાસજી

dharmendravaghela

dharmendravaghela

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
રૂપાલા સામે લડાઈથી હિન્દુત્વને પહોંચશે નુકસાન : સમાધાનની તરફેણમાં અવિચલદાસજી

રૂપાલા સામે લડાઈથી હિન્દુત્વને પહોંચશે નુકસાન : સમાધાનની તરફેણમાં અવિચલદાસજી

માલદીવ ઘૂંટણિયે : પ્રવાસીઓને આકર્ષવા ભારતના મુખ્ય શહેરોમાં રોડ શો કરશે

માલદીવ ઘૂંટણિયે : પ્રવાસીઓને આકર્ષવા ભારતના મુખ્ય શહેરોમાં રોડ શો કરશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.