Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

5 લાખની ચોરી કરવા 20 હજારની સોપારી

મિત્રના ઘરે ચોરી કરાવી રૂપિયા ખેતરમાં ખાડો કોદી દાટ્યાં

dharmendravaghela by dharmendravaghela
2024-04-18 11:47:35
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સુરતના પુણાગામ ક્રિષ્નાનગર સોસાયટીમાં રહેતા શાકભાજીના વેપારીનું ઘર બપોરના સમયગાળા દરમિયાન બંધ હતું. આ દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી ઘરમાં સુટેક્શમાં મુકેલા રોકડ રૂપિયા 5 લાખની ચોરી કરી તસ્કરો પલાયન થઇ ગયા હતા. બનાવને પગલે ભોગ બનનાર વેપારીએ આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મિત્રએ જ મિત્રના ઘરમાં ચોરી કરવા અન્યને સોપારી આપી હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ સબે આરોપીને ઝડપી પાડી શેરડીના ખેતરમાં ખાડો કરીને સંતાડી દીધેલા રૂપિયા પણ કબેજ કર્યા છે.
પુણાગામ કલ્યાણનગરની બાજુમાં ક્રિષ્નાનગર સોસાયટીમાં રહેતા ચંચલસીંગ અશોકસીંગ ચૌહાણ (ઉ.વ.32) શાકભાજીનો ધંધો કરે છે. મૂળ યુપીના અલ્લાહબાદના વતની ચંચલસીંગના ઘરમાં ગત તા 15 એપ્રિલના રોજ બપોરના ચાર વાગ્યાથી સાંજના સાડા છ વાગ્યાના આરસામાં તસ્કરો ત્રાટક્યા હતા. મુખ્ય દરવાજાના રૂમનું તાળુ ખોલી અંદર ઘુસેલા તસ્કરોએ રૂમમાં મુકેલી કાળા કલરની સુટકેશમાં મુકેલા રોકડા 5 લાખ સુટકેસ સાથે ચોરી કરી નાસી ગયા હતા. પોલીસે ચંચલસીંગની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.
વી.આર પટેલ (એસીપી)એ જણાવ્યું હતું કે, ફરિયાદી દ્વારા જે રીતના જવાબો આપવામાં આવ્યા હતા તેના પર પણ શંકા જઈ હતી. જેથી ફરિયાદીને બોલાવીને પૂછપરછ કરવામાં આવતા તેને આવા જવાબો આપવા માટે તેના મિત્ર સુનિલ ઉર્ફે કાળુ સીતારામ સરોજે કહ્યું હતું. સુનિલની પણ પૂછપરછ કરવામાં આવતા તેના પર પણ શંકા ગઈ હતી.
કાપોદ્રા પોલીસ દ્વારા સીસીટીવીની તપાસ કરવામાં આવી હતી, જેમાં ફરિયાદીના ઘરમાંથી એક યુવક સૂટકેસ લઈને જઈ રહ્યો હોય તેવું સામે આવ્યું હતું. જેથી સુનિલ પર શંકા હોવાથી તેને કાપોદ્રા પોલીસ સ્ટેશન લાવીને સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં સુનિલ ભાંગી પડ્યો હતો અને તમામ હકીકતની કબુલાત કરી હતી.

 

Tags: chori mate soparisurat
Previous Post

ઉલમાંથી ચૂલમાં : ચોર નદીમાં કૂદતા કાદવમાં ફસાયો

Next Post

ગલ્ફ દેશો જળબંબાકાર, 82 એ જીવ ગુમાવ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
ગલ્ફ દેશો જળબંબાકાર, 82 એ જીવ ગુમાવ્યા

ગલ્ફ દેશો જળબંબાકાર, 82 એ જીવ ગુમાવ્યા

જૂતા ઉતારી ટેબ્લેટ ખોલીને વડાપ્રધાન મોદીના રામલલાને ઓનલાઈન પ્રણામ

જૂતા ઉતારી ટેબ્લેટ ખોલીને વડાપ્રધાન મોદીના રામલલાને ઓનલાઈન પ્રણામ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.