Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

MP-UPમાં તાપમાન 42 ડિગ્રીએ પહોંચ્યું : ગરમીને જોતા ઓડિશામાં શાળામાં રજા જાહેર

છત્તીસગઢ સહિત 21 રાજ્યોમાં વરસાદની આગાહી

dharmendravaghela by dharmendravaghela
2024-04-24 12:10:09
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતીય હવામાન વિભાગએ દેશના ઘણા રાજ્યોમાં ભારે ગરમીનું એલર્ટ જાહેર કર્યું છે. જે મુજબ આજે મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને કર્ણાટકમાં હીટવેવ રહેશે. તેમજ, પશ્ચિમ બંગાળમાં તીવ્ર હીટવેવની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ ચાર રાજ્યોમાં તાપમાન પણ 42 ડિગ્રીએ પહોંચી ગયું છે. ગરમીને જોતા ઓડિશામાં બાળકો માટે શાળામાં રજા જાહેર કરવામાં આવી છે. આ સિવાય છત્તીસગઢની તમામ શાળાઓ પણ 15 જૂન સુધી બંધ રહેશે.
હવામાન વિભાગે કહ્યું છે કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઉત્તરપ્રદેશમાં આગામી 4-5 દિવસમાં 42 ડિગ્રી પાર જશે. જો કે, મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં પણ હળવો વરસાદ થવાની સંભાવના છે, પરંતુ તેનાથી ગરમીની અસર ઓછી થશે નહીં.

Tags: heatwaveMPup
Previous Post

DRDOએ સૌથી હળવું બુલેટ પ્રૂફ જેકેટ બનાવ્યું

Next Post

રામદેવ-બાલકૃષ્ણએ વધુ એક માફી પત્ર છપાવ્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
રામદેવ-બાલકૃષ્ણએ વધુ એક માફી પત્ર છપાવ્યું

રામદેવ-બાલકૃષ્ણએ વધુ એક માફી પત્ર છપાવ્યું

2025માં જ ભારત વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે

2025માં જ ભારત વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.