Wednesday, March 11, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

T-20 ઇતિહાસમાં વર્લ્ડ રેકોર્ડ રન ચેઝ : પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવીને કર્યો ચમત્કાર

અગાઉ ગયા વર્ષે દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝ સામે 259 રનના લક્ષ્યાંકને ચેઝ કર્યો હતો

dharmendravaghela by dharmendravaghela
2024-04-27 12:17:16
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં શુક્રવારની રાત રેકોર્ડબ્રેક રહી હતી. હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં 261 રન બનાવ્યા હતા. ટૂર્નામેન્ટની 17મી સિઝનમાં 7મી વખત 250થી વધુ રનનો સ્કોર પાર કર્યો હતો. એટલું જ ઓછું નહોતું કે પંજાબે માત્ર 18.4 ઓવરમાં આ રેકોર્ડ સ્કોરને ચેઝ કર્યો હતો. જે T-20 ઇતિહાસમાં સૌથી સફળ ચેઝ છે. આ મેચમાં કુલ 42 સિક્સર ફટકારવામાં આવી હતી, જે T20 મેચમાં પ્રથમ વખત બની હતી.
PBKS vs KKR મેચના ટોચના રેકોર્ડ્સ : પંજાબ કિંગ્સે જોની બેયરસ્ટોની સદી અને શશાંક સિંહની ફિફ્ટીની મદદથી 18.4 ઓવરમાં 262 રનના સ્કોરને ચેઝ કર્યો હતો. કોઈપણ T20 મેચમાં આ સૌથી મોટો રન ચેઝ છે. અગાઉ ગયા વર્ષે દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝ સામે 259 રનના લક્ષ્યાંકને ચેઝ કર્યો હતો. ત્યારે દક્ષિણ આફ્રિકાએ પણ 19મી ઓવરમાં જ ટાર્ગેટ પુરો કરી લીધો હતો.

Tags: indiaiplkolkattaPBKS beat KKR
Previous Post

USમાં પોલીસના ગોળીબારમાં ભારતીયનું મોત

Next Post

ભાજપના NRI પણ કરશે શક્તિ પ્રદર્શન : પીએમ મોદીના સમર્થનમાં અમદાવાદથી સુરતની કાર રેલીનું આયોજન

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ સ્ટ્રેટ બન્યું ‘ડેથ વેલી’: ઈરાને સમુદ્રમાં પ્લાન્ટ કરી માઈન્સ

March 11, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં બનનારી ઓઈલ રિફાઇનરીમાં રિલાયન્સે કર્યું મોટું રોકાણ

March 11, 2026
SIR’ની કામગીરીમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજકતા સર્જાશે : સુપ્રીમ કોર્ટ
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રિબ્યુનલની રચના કરાઈ

March 11, 2026
Next Post
ભાજપના NRI પણ કરશે શક્તિ પ્રદર્શન : પીએમ મોદીના સમર્થનમાં અમદાવાદથી સુરતની કાર રેલીનું આયોજન

ભાજપના NRI પણ કરશે શક્તિ પ્રદર્શન : પીએમ મોદીના સમર્થનમાં અમદાવાદથી સુરતની કાર રેલીનું આયોજન

રાજનાથસિંહની સિહોરની મુલાકાત સંદર્ભે ભાવનગર પોલીસ દ્વારા રૂટ નિરીક્ષણ કરાયું

રાજનાથસિંહની સિહોરની મુલાકાત સંદર્ભે ભાવનગર પોલીસ દ્વારા રૂટ નિરીક્ષણ કરાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.