Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

છત્તીસગઢમાં માર્ગ અકસ્માતમાં ત્રણ બાળકો સહિત 9ના મોત

માર્ગ અકસ્માતમાં 23 લોકો ઘાયલ : 4 લોકોની સ્થિતી અત્યંત ગંભીર

dharmendravaghela by dharmendravaghela
2024-04-29 11:27:24
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

છત્તીસગઢના બેમેતારામાં ગંભીર માર્ગ અકસ્માત થયો છે, આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે. મૃતકોમાં 6 મહિલાઓ અને 3 બાળકોનો સમાવેશ થાય છે.
આ અકસ્માત બેમેતારા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ કાઠિયા પેટ્રોલ પંપ પાસે થયો હતો. રસ્તાની બાજુમાં એક મઝદા કાર ઉભી હતી, જેને લોકોથી ભરેલા પીકઅપે ટક્કર મારી હતી. તમામ લોકો એક પારિવારિક કાર્યક્રમમાં હાજરી આપીને તિરૈયા ગામથી તેમના ગામ પથર્રા પરત ફરી રહ્યા હતા. આ માર્ગ અકસ્માતમાં 23 લોકો ઘાયલ થયાના અહેવાલ સામે આવ્યા છે. 4 લોકોની સ્થિતી અત્યંત ગંભીર છે, જેમને રાયપુર એઈમ્સમાં રીફર કરવામાં આવ્યા છે. બાકીના ઘાયલોને જિલ્લા હોસ્પિટલ,બેમેતારા અને સિમગાના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવી રહી છે.

ઉન્નાવમાં માર્ગ અકસ્માતમાં 6ના મોત
ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં રવિવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. તેજ ગતિએ જઈ રહેલી એક ટ્રકે બસને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે મુસાફરોમાં ચીસો મચી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં બેઠેલા 28 મુસાફરોમાંથી 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને તમામ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી પોલીસે ઘાયલોને બસમાંથી બહાર કાઢ્યા અને હોસ્પિટલમાં દાખલ કર્યા.

Tags: accidentbamatarachhatisgrah
Previous Post

ભાવનગરમાં શંકર સુવન હનુમાનજી મંદિર ખાતે હનુમાન ચાલીસાના અખંડ પાઠનું આયોજન

Next Post

લોકસભા ચૂંટણી વચ્ચે વધુ એક સાંસદનું નિધન

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
લોકસભા ચૂંટણી વચ્ચે વધુ એક સાંસદનું નિધન

લોકસભા ચૂંટણી વચ્ચે વધુ એક સાંસદનું નિધન

પૂર્વ વડાપ્રધાન દેવગૌડાનાના પુત્ર અને પૌત્ર વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ

પૂર્વ વડાપ્રધાન દેવગૌડાનાના પુત્ર અને પૌત્ર વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.