Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

લોકસભા ચૂંટણી વચ્ચે વધુ એક સાંસદનું નિધન

શ્રીનિવાસ 7 વખત સાંસદ અને 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે

dharmendravaghela by dharmendravaghela
2024-04-29 11:28:58
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

એક તરફ લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાના મતદાનને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ભાજપના ચામરાઝનગરના વર્તમાન સાંસદ શ્રીનિવાસ પ્રસાદનું નિધન થયું છે. બેંગ્લોરની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. શ્રીનિવાસ છેલ્લા ચાર દિવસથી આઈસીયુમાં હતા.
કર્ણાટકના ચામરાજનગરના બીજેપી સાંસદ વી શ્રીનિવાસ પ્રસાદનું રવિવારે રાત્રે બેંગલુરુની એક ખાનગી હોસ્પિટલમાં 76 વર્ષની વયે અવસાન થયું હતું. શ્રીનિવાસ ચામરાજનગરથી 7 વખત સાંસદ અને નંજનગુડથી 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમણે તાજેતરમાં ચૂંટણીના રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. ભાજપે આ વખતે લોકસભાની ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય એસ. બાલારાઝને ટિકિટ આપી હતી. આ બેઠક પર બીજા તબક્કામાં મતદાન થઈ ગયું છે.
આ અગાઉ ઉત્તર પ્રદેશની હાથરસ લોકસભા બેઠકના સાંસદ રાજવીર દિલેરનું હાર્ટએટેકથી નિધન થયું હતું. લોકસભા ચૂંટણી 2019માં તેમને ભાજપે ટિકિટ આપી હતી અને તેઓ જીત્યા હતા. પરંતુ આ વખતે તેમને ટિકિટ અપાઈ ન હતી.

Tags: bengaluruBJP MP v shrinivas prasadpassed away
Previous Post

છત્તીસગઢમાં માર્ગ અકસ્માતમાં ત્રણ બાળકો સહિત 9ના મોત

Next Post

પૂર્વ વડાપ્રધાન દેવગૌડાનાના પુત્ર અને પૌત્ર વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
પૂર્વ વડાપ્રધાન દેવગૌડાનાના પુત્ર અને પૌત્ર વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ

પૂર્વ વડાપ્રધાન દેવગૌડાનાના પુત્ર અને પૌત્ર વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ

રાહુલ ગાંધી આજે ગુજરાતમાં, પાટણ ખાતે જનસભા સંબોધશે

રાહુલ ગાંધી આજે ગુજરાતમાં, પાટણ ખાતે જનસભા સંબોધશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.