Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પૂર્વ વડાપ્રધાન દેવગૌડાનાના પુત્ર અને પૌત્ર વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ

મહિલાએ કહ્યું- સ્ટોર રૂમમાં યુવતીઓને બોલાવીને કરતા છેડતી

dharmendravaghela by dharmendravaghela
2024-04-29 11:30:26
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભૂતપૂર્વ પ્રધાન એચડી દેવગૌડાના પુત્ર એચડી રેવન્ના અને પૌત્ર હસન સાંસદ પ્રજ્વલ રેવન્ના પર જાતીય સતામણી અને પીછો કરવાના સનસનાટીભર્યા આરોપો લાગ્યો છે. તેમના ઘરે રસોઈનું કામ કરી ચૂકેલી મહિલાએ કર્ણાટકના હાસનના હોલેન રસીપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે કેસ દાખલ કર્યો છે. સાંસદરેવન્ના પર ઘણી મહિલાઓના યૌન શોષણનો આરોપ છે એટલું જ નહીં આ તમામનો અશ્લિલ વીડિયો પણ બનાવવામાં આવ્યો છે. આમાંથી ઘણી વીડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહી છે. કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે SIT તપાસના આદેશ આપ્યા છે. ફરિયાદ પર પોલીસે આઈપીસીની કલમ 354A, 354D, 506 અને 509 હેઠળ કેસ નોંધ્યો છે.
તેણીએ આક્ષેપ કર્યો હતો કે એચડી રેવન્નાએ તેના ઘરે કામ કરવાનું શરૂ કર્યાના ચાર મહિના પછી જ તેણીને જાતીય સતામણી કરવાનું શરૂ કર્યું હતું. તેમનો પુત્ર પ્રજ્વલ રેવન્ના તેમની પુત્રીને વીડિયો કોલ કરતો હતો અને તેની સાથે અશ્લિલ વાતચીત કરતો હતો.
રેવન્ના પરિવારમાં રસોઈ બનાવતી મહિલાએ એ પણ આરોપ લગાવ્યો કે જ્યારે પણ એચડી રેવન્નાની પત્ની ઘરની બહાર જતી, ત્યારે તેઓ મહિલાઓને સ્ટોર રૂમમાં બોલાવતા અને ફળ આપતી વખતે તેમને સ્પર્શ કરતા હતા. આટલું જ નહીં, તેઓ મહિલાઓની સાડીની પીન કાઢીને તેમની જાતીય સતામણી કરતા હતા. મહિલાએ દાવો કર્યો હતો કે પ્રજવલે તેની પુત્રીની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ તેણે તેનો નંબર બ્લોક કરી દીધો હતો. પીડિતાએ એમ પણ કહ્યું છે કે તેના અને તેના પરિવારના જીવને ખતરો છે.

Tags: case against prajwal revannakarnatakaSIT
Previous Post

લોકસભા ચૂંટણી વચ્ચે વધુ એક સાંસદનું નિધન

Next Post

રાહુલ ગાંધી આજે ગુજરાતમાં, પાટણ ખાતે જનસભા સંબોધશે

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
રાહુલ ગાંધી આજે ગુજરાતમાં, પાટણ ખાતે જનસભા સંબોધશે

રાહુલ ગાંધી આજે ગુજરાતમાં, પાટણ ખાતે જનસભા સંબોધશે

ટી-20 વર્લ્ડકપ માટે ન્યૂઝીલેન્ડની ટીમનું એલાન

ટી-20 વર્લ્ડકપ માટે ન્યૂઝીલેન્ડની ટીમનું એલાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.