Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ટી-20 વર્લ્ડકપ માટે ન્યૂઝીલેન્ડની ટીમનું એલાન

ટીમની કમાન કેન વિલિયમસનને સોંપવામાં આવી

dharmendravaghela by dharmendravaghela
2024-04-29 11:33:35
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈન્ડિયન પ્રીમિયર લીગપૂર્ણ થયા બાદ ટી-20 વર્લ્ડકપ શરૂ થવાનો છે. ત્યારે આજે ટી-20 વર્લ્ડકપ માટે ન્યૂઝીલેન્ડ ટીમનું એલાન કરી દેવામાં આવ્યું છે. જેમાં ટીમની કમાન કેન વિલિયમસનને સોંપવામાં આવી છે. ટી-20 વર્લ્ડકપ માટે ન્યૂઝીલેન્ડની ટીમ નવી જર્સીમાં જોવા મળશે. અત્યાર સુધી ન્યૂઝીલેન્ડ બ્લેક કલરની જર્સીમાં રમતી હતી.
ટીમના દૃષ્ટિકોણથી સારી વાત એ છે કે ડેવોન કોનવે ફિટ થઈ ગયો છે અને ટી20 વર્લ્ડકપ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઈજાના કારણે તે IPL 2024માંથી બહાર થઈ ગયો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમ્યો હતો, પરંતુ આ વર્ષે ટીમે રચિન રવિન્દ્રને ઓપનર તરીકે મેદાનમાં ઉતાર્યો હતો. જોકે, છેલ્લી કેટલીક મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી રહ્યું નથી. આ દરમિયાન કેન વિલિયમસન ગુજરાત ટાઇટન્સ તરફથી રમી રહ્યો છે, પરંતુ તેને પણ આ સિઝનમાં થોડી જ તકો મળી છે.

ટી-20 વર્લ્ડકપ માટે ન્યૂઝીલેન્ડની ટીમ
કેન વિલિયમસન (કેપ્ટન), ફિન એલન, ટ્રેન્ટ બોલ્ટ, બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ડેરેલ મિશેલ, જિમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, ઇશ સોઢી, ટીમ સાઉથી.

Tags: newzealand team announceT20 CWC
Previous Post

રાહુલ ગાંધી આજે ગુજરાતમાં, પાટણ ખાતે જનસભા સંબોધશે

Next Post

T20 વર્લ્ડકપ માટે ચીફ સિલેક્ટર અને રોહિત શર્માની મીટિંગ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
T20 વર્લ્ડકપ માટે ચીફ સિલેક્ટર અને રોહિત શર્માની મીટિંગ

T20 વર્લ્ડકપ માટે ચીફ સિલેક્ટર અને રોહિત શર્માની મીટિંગ

અમેરિકામાં પેલેસ્ટાઈનના સમર્થનમાં વિરોધ કરી રહેલા 200થી વધુ વિદ્યાર્થીઓની ધરપકડ

અમેરિકામાં પેલેસ્ટાઈનના સમર્થનમાં વિરોધ કરી રહેલા 200થી વધુ વિદ્યાર્થીઓની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.