Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

T20 વર્લ્ડકપ માટે ચીફ સિલેક્ટર અને રોહિત શર્માની મીટિંગ

ચેન્નાઇ સુપરકિંગ્સના ઓલ રાઉન્ડર શિવમ દુબેને પણ ટીમમાં સામેલ કરવામાં આવી શકે

dharmendravaghela by dharmendravaghela
2024-04-29 11:37:43
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

શનિવારે દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાઇ હતી. દિલ્હીમાં રમાયેલી મેચ બાદ BCCIના ચીફ સિલેક્ટર અજીત અગરકર અને રોહિત શર્માની એક અનઓફિશિયલ મીટિંગ થઇ હતી. મીટિંગમાં ICC ટી-20 વર્લ્ડકપ 2024 ટીમની પસંદગીને લઇને ચર્ચા કરવામાં આવી હતી.
મીટિંગ બાદ BCCI સિલેક્શન કમિટીનાસૂત્રએ જણાવ્યું કે રિષભ પંત અને કેએલ રાહુલને વિકેટ કીપરના રૂપમાં ICC ટી-20 વર્લ્ડકપ 2024ની ટીમ માટે પસંદ કરવાની સંભાવના વધારે છે. ચેન્નાઇ સુપરકિંગ્સના ઓલ રાઉન્ડર શિવમ દુબેને પણ ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. શિવમ દુબેએ ચેન્નાઇ સુપર કિગ્સ તરફથી સારી ઇનિંગ્સ રમી રહ્યો છે. શિવમ દુબેએ 9 મેચમાં 172.41ના સ્ટ્રાઇક રેટ સાથે 350 રન બનાવ્યા ચે. આ દરમિયાન તેને 3 અડધી સદી પણ ફટકારી છે.

Tags: indiarohit sharma silector mitingshivam dube
Previous Post

ટી-20 વર્લ્ડકપ માટે ન્યૂઝીલેન્ડની ટીમનું એલાન

Next Post

અમેરિકામાં પેલેસ્ટાઈનના સમર્થનમાં વિરોધ કરી રહેલા 200થી વધુ વિદ્યાર્થીઓની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
અમેરિકામાં પેલેસ્ટાઈનના સમર્થનમાં વિરોધ કરી રહેલા 200થી વધુ વિદ્યાર્થીઓની ધરપકડ

અમેરિકામાં પેલેસ્ટાઈનના સમર્થનમાં વિરોધ કરી રહેલા 200થી વધુ વિદ્યાર્થીઓની ધરપકડ

લીંબડી વિધાનસભાના ક્ષત્રીય આગેવાનો સાથે ભાજપ પ્રેરિત સ્નેહમિલન

લીંબડી વિધાનસભાના ક્ષત્રીય આગેવાનો સાથે ભાજપ પ્રેરિત સ્નેહમિલન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.