Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાહુલ ગાંધી આજે ગુજરાતમાં, પાટણ ખાતે જનસભા સંબોધશે

ખડગે પણ ગુજરાતમાં ચાર દિવસનું રોકાણ કરશે : કન્હૈયા કુમાર, ઇમરાન પ્રતાપગઢી, બીવી શ્રીનિવાસ ગુજરાતમાં સભા સંબોધશે

dharmendravaghela by dharmendravaghela
2024-04-29 11:31:46
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજકીય નેતાઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યાં છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. રાહુલ ગાંધી પાટણમાં ચૂંટણી જનસભાને સંબોધશે. વલસાડના ધરમપુરમાં પ્રિયંકા ગાંધીએ જનસભા સંબોધી હતી ત્યારે હવે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાત સ્થાપના દિવસે જ અમદાવાદ આવી રહ્યાં છે. ખડગે પણ ગુજરાતમાં ચાર દિવસનું રોકાણ કરશે. એટલું જ નહીં, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એમ ચારેય ઝોનમાં એક એક સભા સંબોધે તેવું કોંગ્રેસે આયોજન કર્યું છે. પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક પ્રદેશના નેતાઓ સાથે કેન્દ્રીય નેતાઓની સભાના સ્થળ સહિતના આયોજન પર સીધી દેખરેખ રાખી રહ્યાં છે. આગામી એકાદ સપ્તાહમાં જ કન્હૈયા કુમાર, ઇમરાન પ્રતાપગઢી, બીવી શ્રીનિવાસ ગુજરાતમાં સભા સંબોધશે. ગુજરાતમાં કોંગ્રેસે 24 બેઠક પર ઉમેદવાર ઉતાર્યા હતા જ્યાં જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરાયો છે. સુરતની એક બેઠક બિનહરીફ થઇ છે.

Tags: CongressgujaratPatanrahul gandhi sabha
Previous Post

પૂર્વ વડાપ્રધાન દેવગૌડાનાના પુત્ર અને પૌત્ર વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ

Next Post

ટી-20 વર્લ્ડકપ માટે ન્યૂઝીલેન્ડની ટીમનું એલાન

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ટી-20 વર્લ્ડકપ માટે ન્યૂઝીલેન્ડની ટીમનું એલાન

ટી-20 વર્લ્ડકપ માટે ન્યૂઝીલેન્ડની ટીમનું એલાન

T20 વર્લ્ડકપ માટે ચીફ સિલેક્ટર અને રોહિત શર્માની મીટિંગ

T20 વર્લ્ડકપ માટે ચીફ સિલેક્ટર અને રોહિત શર્માની મીટિંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.