Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સિઝનમાં બીજી વખત કોલકાતાએ દિલ્હીને હરાવ્યું

ફિલ સોલ્ટની ફિફ્ટી, ચક્રવર્તીએ 3 વિકેટ લીધી

dharmendravaghela by dharmendravaghela
2024-04-30 11:34:57
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

IPL-2024ની 47મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સને 7 વિકેટે હરાવ્યું.
ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા કેપિટલ્સે 20 ઓવરમાં 9 વિકેટે 153 રન બનાવ્યા હતા. KKR તરફથી ફિલ સોલ્ટે 33 બોલમાં 68 રનની ઇનિંગ રમી હતી. તેણે સિઝનમાં તેની ચોથી અડધી સદી ફટકારી હતી. સુનીલ નારાયણે 15 રન અને રિંકુ સિંહે 11 રનનું યોગદાન આપ્યું હતું. અક્ષર પટેલને 2 વિકેટ મળી હતી. આ પહેલા DCના કુલદીપ યાદવે 26 બોલમાં અણનમ 35 રન બનાવ્યા હતા જ્યારે કેપ્ટન રિષભ પંતે 27 રનનું યોગદાન આપ્યું હતું. વરુણ ચક્રવર્તીએ 3 જ્યારે વૈભવ અરોરા અને હર્ષિત રાણાને 2-2 વિકેટ મળી હતી. મિચેલ સ્ટાર્ક અને સુનીલ નારાયણને એક-એક વિકેટ મળી હતી.

Tags: indiaiplkkr beat dc
Previous Post

ભાવનગરમાં પીર મહંમદશાબાપુ વાડીવાળાની દરગાહ ખાતે ઉર્ષની ઉજવણી

Next Post

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ ત્રણ સ્થળોનો પ્રસ્તાવ મૂક્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ ત્રણ સ્થળોનો પ્રસ્તાવ મૂક્યો

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ ત્રણ સ્થળોનો પ્રસ્તાવ મૂક્યો

ભારતીય લશ્કરના જવાનોના મોબાઇલમાં માલવેર મોકલી જાસૂસીના ષડયંત્રનો પર્દાફાશ

ભારતીય લશ્કરના જવાનોના મોબાઇલમાં માલવેર મોકલી જાસૂસીના ષડયંત્રનો પર્દાફાશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.