Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ ત્રણ સ્થળોનો પ્રસ્તાવ મૂક્યો

1996 ODI વર્લ્ડ કપ પછી પાકિસ્તાનમાં આયોજિત થનારી પ્રથમ ICC ઇવેન્ટ

dharmendravaghela by dharmendravaghela
2024-04-30 11:36:34
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ત્રણ સ્થળોનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ત્રણ સ્થળો લાહોર, કરાચી અને રાવલપિંડી છે. પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના યજમાન અધિકાર મળ્યા છે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે ભારત ટુર્નામેન્ટ માટે પાકિસ્તાન જશે કે નહીં.
રિપોર્ટ અનુસાર, PCBએ ટુર્નામેન્ટના સ્થળનો ડ્રાફ્ટ ICCને સુપરત કર્યો છે. આ ટુર્નામેન્ટ આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાવાની છે. 1996 ODI વર્લ્ડ કપ પછી આ પ્રથમ વખત છે જ્યારે પાકિસ્તાનને ICC ઇવેન્ટના હોસ્ટિંગ અધિકારો આપવામાં આવ્યા છે.
PCBના અધ્યક્ષ મોહસિન નકવીએ લાહોરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અમે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનમાં યોજાનારી મેચનું શેડ્યૂલ મોકલી દીધું છે. ICC સુરક્ષા ટીમ આવી અને અમે ખૂબ સારી મીટિંગ કરી. અમે ICC સાથે સતત સંપર્કમાં છીએ. અમે સારી ટુર્નામેન્ટની યજમાની માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ.ગયા મહિને એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ICC તેને એશિયા કપની જેમ ‘હાઈબ્રિડ મોડલ’ પર આયોજીત કરી શકે છે. ICC એક્ઝિક્યુટિવ બોર્ડના એક સૂત્રએ PTIને જણાવ્યું હતું કે, ‘જો ભારત સરકાર ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવા માગતી નથી, તો ICC ત્યાંના બોર્ડ પર દબાણ ન કરી શકે. તેણે વિકલ્પ શોધવો પડશે.
ગત વર્ષે પણ એશિયા કપની યજમાની પાકિસ્તાનને મળી હતી. ત્યારે પણ જ્યારે ભારત ત્યાં નહોતું ગયું ત્યારે આ ટુર્નામેન્ટ ‘હાઈબ્રિડ મોડલ’ પર યોજાઈ હતી. ભારત સામેની મેચ શ્રીલંકામાં યોજાઈ હતી. કોલંબોમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને 10 વિકેટે હરાવીને ચેમ્પિયનશિપ જીતી લીધી હતી.

Tags: champions trophyiccpakistanPCB
Previous Post

સિઝનમાં બીજી વખત કોલકાતાએ દિલ્હીને હરાવ્યું

Next Post

ભારતીય લશ્કરના જવાનોના મોબાઇલમાં માલવેર મોકલી જાસૂસીના ષડયંત્રનો પર્દાફાશ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ભારતીય લશ્કરના જવાનોના મોબાઇલમાં માલવેર મોકલી જાસૂસીના ષડયંત્રનો પર્દાફાશ

ભારતીય લશ્કરના જવાનોના મોબાઇલમાં માલવેર મોકલી જાસૂસીના ષડયંત્રનો પર્દાફાશ

T-20 વર્લ્ડ કપ માટે અમદાવાદમાં આજે મળશે રાષ્ટ્રીય પસંદગીકારોની બેઠક

T-20 વર્લ્ડ કપ માટે અમદાવાદમાં આજે મળશે રાષ્ટ્રીય પસંદગીકારોની બેઠક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.