Monday, April 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હું જીવું છું ત્યાં સુધી મુસ્લિમોને ધર્મ આધારિત આરક્ષણ નહીં મળે : મોદી

કૉંગ્રેસ સત્તામાં આવશે તો પંચાવન ટકા વારસાગત સંપત્તિ ટેક્સ દાલવામાં આવશે

dharmendravaghela by dharmendravaghela
2024-05-01 11:32:00
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

તેલંગણાના મેડક જિલ્લામાં પ્રચાર રેલીને સંબોધતાં મોદીએ કહ્યું હતું કે ત્રીજી મુદતમાં તેઓ બંધારણના 75 વર્ષ પૂરા થવાની ભવ્ય ઉજવણી કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જ્યાં સુધી તેઓ જીવતા છે ત્યાં સુધી તેઓ એસસી, એસટી અને ઓબીસીને ભોગે મુસ્લિમોને ધર્મને આધારે આરક્ષણ આપવા દેશે નહીં.
તેલંગણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે રાજ્યમાં ડબલ આરઆર ટેક્સને દિલ્હીમાં મોકલવામાં આવે છે. અહીં ઉલ્લેખનીય છે કે તેલુગુમાં બનેલી અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ફિલ્મનું નામ આરઆરઆર (ટ્રિપલ આર) હતું. કૉંગ્રેસ પાર્ટી પર નકલી વીડિયોના કેસને મુદ્દે ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે તેઓ સમાજમાં તણાવ લાવવા માટે અને લોકોને ગેરમાર્ગે દોરવા માટે આવું કરી રહ્યા છે.
કૉંગ્રેસ સત્તામાં આવશે તો પંચાવન ટકા ઈનહેરિટેન્સ (વારસાગત સંપત્તિ) ટેક્સ દાલવામાં આવશે એમ કહેતાં મોદીએ ઉમેર્યું હતું કે યુપીએની સરકારના કાર્યકાળમાં તેમને નીતિગત લકવો લાગી ગયો હતો અને હવે જો કૉંગ્રેસ સત્તામાં આવશે તો તેઓ ઈનહેરિટેન્સ ટેક્સ લાવશે જેમાં પંચાવન ટકા ટેક્સ વસૂલ કરવામાં આવશે. કૉંગ્રેસની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે જૂની પાર્ટીના પાંચ ચૂંટણી નિશાન છે. પહેલું ખોટા વચનો, બીજું વોટ બેન્ક રાજનીતિ, ત્રીજું માફિયા અને ગુનેગારોને ટેકો, ચોથું વંશવાદની રાજનીતિ અને પાંચમું ભ્રષ્ટાચાર. તેમણે એમ પણ કહ્યું હતું કે પહેલાં બીઆરએસે તેલંગણાને લૂંટ્યૂં હતું અને હવે કૉંગ્રેસ લૂંટી રહી છે.

Tags: indiamodimuslim reservation
Previous Post

મણિપુર : પોલીસકર્મીઓએ જ મહિલાઓને ટોળાના હવાલે કરી હતી

Next Post

કોવિશિલ્ડ વેક્સિન લેનારાઓ ડરશો નહીં : નિષ્ણાતએ આપી સલાહ

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
કોવિશિલ્ડ વેક્સિન લેનારાઓ ડરશો નહીં : નિષ્ણાતએ આપી સલાહ

કોવિશિલ્ડ વેક્સિન લેનારાઓ ડરશો નહીં : નિષ્ણાતએ આપી સલાહ

પ્રિયંકા ગાંધી ફરી ગુજરાત આવશે

પ્રિયંકા ગાંધી ફરી ગુજરાત આવશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.