Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોલકાતા ચોથીવાર IPLની ફાઈનલમાં : હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું

કેપ્ટન શ્રેયસ અય્યર અને વેંકટેશ અય્યરની ફિફ્ટી : રાહુલ રન આઉટ થયો પછી તે પેવેલિયનના પગથિયાં પર બેસીને રડવા લાગ્યો

dharmendravaghela by dharmendravaghela
2024-05-22 13:00:42
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોલકાતા નાઈટ રાઈડર્સ IPLની પ્રથમ ક્વોલિફાયર જીતીને ફાઈનલમાં પહોંચી ગઈ છે. KKRએ મંગળવારે સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું છે. કોલકાતા ચોથી વખત ફાઈનલમાં પહોંચી છે. આ પહેલાં ટીમ 2021માં ફાઈનલમાં પહોંચી હતી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હૈદરાબાદે ટૉસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું અને 19.3 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં કોલકાતાએ 13.4 ઓવરમાં 2 વિકેટે ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. વેંકટેશ અય્યરે 51 રનની ઇનિંગ રમી હતી અને કેપ્ટન શ્રેયસ અય્યરે 58 રનની અણનમ ઇનિંગ રમી હતી. બંને વચ્ચે 44 બોલમાં 97 રનની ભાગીદારી થઈ હતી. પેટ કમિન્સ અને ટી. નટરાજનને એક-એક વિકેટ મળી હતી. SRH તરફથી રાહુલ ત્રિપાઠી (55 રન) એકમાત્ર બેટર હતો જેણે અડધી સદી ફટકારી હતી. રાહુલ રન આઉટ થયો હતો. આ પછી તે પેવેલિયનના પગથિયાં પર બેસીને રડવા લાગ્યો. KKRના મિચેલ સ્ટાર્કે 3 વિકેટ લીધી હતી. વરુણ ચક્રવર્તીને 2 વિકેટ મળી હતી.

Advertisement
Tags: AhmedabadKKR enter IPL final
Previous Post

12 જ્યોતિર્લિંગની સાયકલ યાત્રા પર નિકળેલા ભાવનગરના વૃધ્ધનું હાર્ટ એટેકથી મોત

Next Post

નોંધણી બંધ થવાને કારણે ઉત્તરાખંડમાં સ્થિતિ સુધરી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
નોંધણી બંધ થવાને કારણે ઉત્તરાખંડમાં સ્થિતિ સુધરી

નોંધણી બંધ થવાને કારણે ઉત્તરાખંડમાં સ્થિતિ સુધરી

મનીષ સિસોદિયા અઠવાડિયામાં એકવાર બીમાર પત્નીને મળી શકશે

મનીષ સિસોદિયા અઠવાડિયામાં એકવાર બીમાર પત્નીને મળી શકશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.