Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનામાં આયુર્વેદિક સારવાર સામેલ કરવા તૈયારીઓ

આયુષ ઇલાજ માટે વીમાનો વ્યાપ વધશે : કંપનીઓ અને મંત્રાલય વચ્ચે ચર્ચાઓ અંતિમ તબકકામાં

dharmendravaghela by dharmendravaghela
2024-05-29 12:15:57
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પરંપરાગત સારવાર પધ્ધતિ એટલે કે આયુષ થેરેપીમાં વીમાની મર્યાદાનો રસ્તો કાઢવા માટે આયુષ મંત્રાલય અને વીમા કંપનીઓ સાથે મળીને વીમા યોજનાઓનો વિસ્તાર વધારવા માટે ઝડપથી કામ કરવા લાગ્યા છે. વીમા યોજનાનો વ્યાપ વધારવા માટે આયુષના વધુમાં વધુ પેકેજમાં કેશલેસ સારવારની સુવિધા મળવા લાગશે. સાથે જ આયુષ સારવારને વડાપ્રધાન જનઆરોગ્ય યોજનામાં સામેલ કરવાનું કામ પણ અંતિમ ચરણમાં ચાલી રહ્યું છે.
આયુષ સારવારને સ્વાસ્થ્ય વીમા કવર અંતર્ગત લાવવા માટે તાજેતરમાં એક બેઠક મળી હતી. તેમાં ઇરડાના વીમા નિયામક આયુષ હોસ્પિટલો, વીમા ક્ષેત્રના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આયુષ ક્ષેત્રમાં વીમા કવરેજ વધારવા અને સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટના ધોરણો નકકી કરવા પર ચર્ચા થઇ હતી. હાલ 10 ટકા દાવા જ કેશલેસ હોય છે. સામાન્ય રીતે વીમા કંપનીઓ ઓપરેશન અને ઇમરજન્સી ઉપચાર માટે વીમાનો આગ્રહ રાખે છે. આયુર્વેદમાં વધુમાં વધુ દર્દીઓ ઓપરેશનના બદલે લાંબા ઇલાજની જરૂરીયાતવાળા હોય છે. વીમા કંપનીઓ અવારનવાર યોગ્ય ધોરણો નહીં હોવાની વાત કરીને વીમા કવચ આપતી નથી. આ અંગે પણ બેઠકમાં ચર્ચા થઇ હતી.
એલોપેથી અથવા સર્જરીમાં કેશલેસ વીમાની સુવિધા સતત વધતી જાય છે. જેનાથી દર્દીઓ એ તરફ વળે છે. અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનના નિર્દેશક પ્રો. તનુજા નેસારીએ કહ્યું કે ટીપીએ નેટવર્ક મારફત આયુષ થેરેપી માટે કેશલેસ સારવારનો વિસ્તાર વધારવા પ્રયાસ ચાલે છે. હાલ આવા કેસ માત્ર 10-12 ટકા હોય છે. હવે વીમા કંપનીઓનું વલણ પણ હકારાત્મક છે. પૂરા દેશમાં આયુષ હેઠળની સારવાર અલગ અલગ છે. આથી પણ વીમા કંપનીઓ દાવામાં દ્વિધા અનુભવે છે. જે સમસ્યા ઉકેલવા આયુષ હોસ્પિટલોનો રેકોર્ડ બનાવવામાં આવી રહ્યો છે. તેમાં જોડાવવા માટે હોસ્પિટલોએ મંત્રાલયના ધોરણોનું પાલન કરવું પડશે. વીમા કંપનીઓ પાસે પણ સમીક્ષા કરાવાઇ રહી છે.

Tags: aayurvedindiapmjay
Previous Post

એનડીએ કે ઈન્ડીયાનું રાજકીય ગણીત બગાડી શકે છે છેલ્લો તબક્કો

Next Post

GST માં 4 ને બદલે 3 ટેકસ સ્લેબ કરવાની તૈયારી : 12 ટકાનો ટેકસ સ્લેબ હટાવવામાં આવે તેવી સંભાવના

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
GST માં 4 ને બદલે 3 ટેકસ સ્લેબ કરવાની તૈયારી : 12 ટકાનો ટેકસ સ્લેબ હટાવવામાં આવે તેવી સંભાવના

GST માં 4 ને બદલે 3 ટેકસ સ્લેબ કરવાની તૈયારી : 12 ટકાનો ટેકસ સ્લેબ હટાવવામાં આવે તેવી સંભાવના

અગનવર્ષા : ચુરૂમાં તાપમાન 50.5 ડિગ્રી : દિલ્હી, રાજસ્થાન, હરિયાણા બેહાલ

અગનવર્ષા : ચુરૂમાં તાપમાન 50.5 ડિગ્રી : દિલ્હી, રાજસ્થાન, હરિયાણા બેહાલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.