Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અઘોરીઓ દ્વારા ‘રાજા કંટક’ અને ‘મરન મોહન સ્તંભન’ યજ્ઞ કરવામાં આવી રહ્યો છે

રાજકીય વિરોધીઓ પર કાળો જાદુ કરવાનો ડી.કે. શિવકુમારે આરોપ

dharmendravaghela by dharmendravaghela
2024-05-31 12:20:00
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બેંગલુરુ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે ગુરુવારે રાજકીય વિરોધીઓ પર કાળો જાદુ કરવાનો આરોપ લગાવ્યો હતો. શિવકુમારે કહ્યું કે તેમની પાસે માહિતી છે કે કેરળમાં રાજરાજેશ્વરી મંદિર પાસે એકાંત સ્થળે અઘોરીઓ દ્વારા યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું, મારી અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિરુદ્ધ અને કોંગ્રેસ સરકારને અસ્થિર કરવા માટે આ કર્મકાંડ કરવામાં આવી રહ્યું છે. આ વિધિને ‘રાજા કંટક’ અને ‘મરન મોહન સ્તંભન’ યજ્ઞ કહેવામાં આવે છે. શિવકુમારે કહ્યું કે ધાર્મિક વિધિમાં ભાગ લેનારાઓએ આ ઘટના વિશે માહિતી આપી છે.
તેમણે કહ્યું કે અઘોરીઓ દ્વારા કાળા જાદુ માટે પ્રાણીઓની બલિ ચઢાવવામાં આવે છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું બીજેપી કે જેડીએસના નેતાઓ આ વિધિ કરી રહ્યા છે તો શિવકુમારે કહ્યું કે, હું જાણું છું કે આ વિધિ કોણ કરી રહ્યું છે. મને કોઈ સમસ્યા નથી. હું જે શક્તિ પર વિશ્વાસ કરું છું તે મારું રક્ષણ કરશે. આવી ધાર્મિક વિધિઓ કરતી વ્યક્તિઓના નામ જાહેર કરવા માટે પૂછવામાં આવ્યું ત્યારે શિવકુમારે કહ્યું કે મીડિયાએ નામો જાહેર કરવા દબાણ કરવાને બદલે તપાસ કરવી જોઈએ. શિવકુમારે કહ્યું કે 2 જૂને બેંગલુરુમાં ધારાસભ્યોની બેઠક થશે. તેમણે કહ્યું કે બેઠકમાં પાર્ટીની બાબતો અને એમએલસી ચૂંટણી પર ચર્ચા કરવામાં આવશે.

Tags: black magic aaropDK shivkumarkarnataka
Previous Post

આધ્યાત્મના 45 કલાક વિતાવશે PM મોદી

Next Post

સીલીંગ કાર્યવાહીના વિરોધમાં ભાવનગરમાં દીવાનપરા રોડની તમામ દુકાનો સ્વયંભુ બંધ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
સીલીંગ કાર્યવાહીના વિરોધમાં ભાવનગરમાં દીવાનપરા રોડની તમામ દુકાનો સ્વયંભુ બંધ

સીલીંગ કાર્યવાહીના વિરોધમાં ભાવનગરમાં દીવાનપરા રોડની તમામ દુકાનો સ્વયંભુ બંધ

આજથી ગરમીમાંથી રાહત મળવાની શક્યતા

આજથી ગરમીમાંથી રાહત મળવાની શક્યતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.