Saturday, April 25, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સૌરાષ્ટ્ર-કચ્છની ૮ લોકસભા-ર વિધાનસભા પેટા ચુંટણીમાં ભાજપનો જયજયકાર

ભાજપ દ્વારા વિજય ઉત્સવ ઉજવવામાં નહી આવે.

dharmendravaghela by dharmendravaghela
2024-06-04 12:55:18
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સૌરાષ્ટ્ર-કચ્છની ૮ લોકસભા બેઠક ઉપર તેમજ વિધાનસભાની ર પેટા ચૂંટણીમાં ભાજપનો જય જયકાર થઇ રહ્યો છે. અને પ્રારંભથી જ ભાજપના ઉમેદવારો વિજય તરફ આગળ વધી રહ્યા છે. અને ભાજપના આગેવાનો, કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાઇ રહ્યો છે. જો કે આ વખતે સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટના અગ્નિકાંડનો કારણે વિજય ઉત્સવ ભાજપ દ્વારા ઉજવવામાં નહી આવે.
જામનગરમાં પૂનમબેન માડમ, જુનાગઢ ગીર સોમનાથમાં રાજેશ ચુડાસમા, અમરેલીમાં ભરત સુતરીયા ભાવનગર – બોટાદમાં નીમુબેન બંાભણીયા, કચ્છ-મોરબીમાં વિનોદ ચાવડા, સુરેન્દ્રનગરમાં ચંદુભાઇ શિહોરા, પોરબંદરમાં મનસુખ માંડવીયા વિજય તરફઃ વિધાનસભા પેટા ચુંટણીમાં માણાવદરમાં અરવિંદ લાડાણી, પોરબંદરમાં અર્જુનભાઇ મોઢવાડીયાની જીત નિશ્ચિત થઈ ચૂકી છે. ત્રીજા ચોથા રાઉન્ડથી જ આ ઉમેદવારો આગળ વધી ગયા હતા અને આ અહેવાલ તૈયાર થઈ રહ્યો છે ત્યારે તેમની લીડ એટલી થઈ ગઈ છે કે તેને હવે હરીફ ઉમેદવાર પહોંચી શકે તેવું શક્ય નથી.

Tags: bjp leadsaurashtra & kutch
Previous Post

ઈન્દોરમાં નોટાએ બિહારનો રેકોર્ડ તોડ્યો

Next Post

ગૃહમંત્રી અમિત શાહને 5 લાખ , પાટીલે 3 લાખની લીડ વટાવી

dharmendravaghela

dharmendravaghela

Related News

મણિપુરના બે જિલ્લામાં ફાયરિંગ, પોલીસકર્મી-ગ્રામજનો ઘાયલ
તાજા સમાચાર

મણિપુરમાં ફરી કુકી અને નાગા આદિવાસી જૂથ વચ્ચે અથડામણમાં ત્રણના મોત

April 25, 2026
તાજા સમાચાર

ક્યાં જવું અને ક્યાં રહેવું એ લોકશાહીમાં દરેક વ્યક્તિનો અધિકાર : અન્ના હજારે

April 25, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના વિદેશ પ્રધાન પ્રતિનિધિઓ સાથે પાકિસ્તાન પહોંચ્યા : મધ્ય પૂર્વમાં શાંતિ માટે થશે વાતચીત

April 25, 2026
Next Post
ગૃહમંત્રી અમિત શાહને 5 લાખ , પાટીલે 3 લાખની લીડ વટાવી

ગૃહમંત્રી અમિત શાહને 5 લાખ , પાટીલે 3 લાખની લીડ વટાવી

ટોળા સાથે દાવેદારી કરનારાને ટિકિટ નહીં આપે કોંગ્રેસ

વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 13 ધારાસભ્યનું થઈ જશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.