Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નકલી આધાર કાર્ડ સાથે સંસદભવનમાં ઘૂસવાનો પ્રયાસ કરતા ત્રણની ધરપકડ

કાસિમ, શોએબ અને મોનિસ વિરુદ્ધ આઈપીસીની અનેક ગંભીર કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી

dharmendravaghela by dharmendravaghela
2024-06-07 11:36:15
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સંસદની સુરક્ષામાં ભંગ કરવાના પ્રયાસને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યો છે. બનાવટી આધાર કાર્ડનો ઉપયોગ કરીને સંસદ સંકુલમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા ત્રણ મજૂરોને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દ્વારા પકડવામાં આવ્યા છે. CISFએ કહ્યું કે ત્રણેય ગેટ નંબર 3થી સંસદ ભવનમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેમને પકડીને દિલ્હી પોલીસને સોંપી દીધા. આ કેસમાં પોલીસ ત્રણેયની પૂછપરછ કરી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય મજૂરોના નામ કાસિમ, શોએબ અને મોનિસ છે, ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની અનેક ગંભીર કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ઘટના 4 જૂને બપોરે 1.30 વાગ્યે સંસદ ભવનનાં ગેટ નંબર 3 પરની જણાવવામાં આવી રહી છે. જ્યારે સુરક્ષાકર્મીઓએ એન્ટ્રી ગેટ પર તેનું આધાર કાર્ડ ચેક કર્યું તો તેમને શંકા ગઈ.
તપાસ બાદ જાણવા મળ્યું કે આધાર કાર્ડ નકલી છે. જે બાદ ત્રણેય મજૂરોને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને બાદમાં ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ સંસદભવનની સુરક્ષાની જવાબદારી CRPF અને દિલ્હી પોલીસને સોંપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ત્રણેય મજૂરોને સંસદ ભવન સંકુલની અંદર એમપી લોન્જના નિર્માણ કાર્ય માટે રાખવામાં આવ્યા હતા..

Advertisement
Tags: 3 arrest enter parliamentdelhiduplicate ID
Previous Post

ભાવનગરમાં આનંદનગરના વસાહતીઓ દ્વારા મકાન ખાલી કરાવવાની કાર્યવાહી મામલે રજુઆત

Next Post

અમેરિકાએ આપી પાકિસ્તાનને ધોબી પછાડ હાર

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
અમેરિકાએ આપી પાકિસ્તાનને ધોબી પછાડ હાર

અમેરિકાએ આપી પાકિસ્તાનને ધોબી પછાડ હાર

કદાચ EVMનો જન્મ થયો ત્યારે મુહૂર્ત એવું હતું કે તેને અપશબ્દો ખાવા પડશે – ચૂંટણી કમિશનર રાજીવ કુમાર

કદાચ EVMનો જન્મ થયો ત્યારે મુહૂર્ત એવું હતું કે તેને અપશબ્દો ખાવા પડશે - ચૂંટણી કમિશનર રાજીવ કુમાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.