Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારતે પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું : બુમરાહ જીતનો હીરો

T20 વર્લ્ડ કપમાં સૌથી લોએસ્ટ ટોટલ ડિફેન્ડ કર્યો

dharmendravaghela by dharmendravaghela
2024-06-10 11:18:08
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

T20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 120 રનના ટાર્ગેટને ચેઝ કરવા દીધો નહોતો. પાકિસ્તાનની ટીમ 7 વિકેટે 113 રન જ બનાવી શકી હતી. આ T20 ઈન્ટરનેશનલમાં ભારતે ડિફેન્ડ કરેલો સૌથી લોએસ્ટ ટોટલ સ્કોર છે.છેલ્લી ઓવરમાં પાકિસ્તાનને જીતવા માટે 18 રનની જરૂર હતી, આ ઓવરમાં અર્શદીપે 11 રન આપ્યા હતા. ભારતે પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું હતું. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 3, હાર્દિક પંડ્યાએ 2 અને અર્શદીપ સિંહ-અક્ષરે એક-એક વિકેટ લીધી હતી.
જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરી હતી. જ્યારે પાકિસ્તાનને 2 ઓવરમાં 21 રનની જરૂર હતી ત્યારે તે 19મી ઓવર લાવ્યો હતો અને માત્ર 3 રન આપ્યા અને ઈફ્તિખારની વિકેટ પણ લીધી.અગાઉ, પાકિસ્તાને ટૉસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ટીમ ઈન્ડિયા 119 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. T20 ઈન્ટરનેશનલમાં ભારત પ્રથમ વખત પાકિસ્તાન સામે ઓલઆઉટ થયું હતું. નાના ટોટલને ચેઝ કરતા પાકિસ્તાન જીત તરફ આગળ વધી રહ્યું હતું, પરંતુ બુમરાહે સ્થિર રમત રમી હતી. રિઝવાન 15મી ઓવરના પહેલા બોલ પર બોલ્ડ થયો હતો. આ પછી ટીમ પર દબાણ વધી ગયું. અને આખરે તે ટાર્ગેટ સુધી પહોંચી શકી નહીં.

Tags: india beat pakistanT20 CWCUSA
Previous Post

ભાવનગરમાં સુભાષનગરમાં આવેલ મકાનમાંથી દારૂ અને બિયરના જથ્થા સાથે એકની ધરપકડ

Next Post

નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક ન થાય ત્યાં સુધી કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ કોણ ?

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ગુજરાતમાં ભાજપ શું 50% વોટશેરનો ઐતિહાસિક આંકડો વટાવી શકશે?

નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક ન થાય ત્યાં સુધી કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ કોણ ?

મોદી કેબિનેટ 3.0 માં 7 મહિલા મંત્રીઓને સ્થાન મળ્યું

મોદી કેબિનેટ 3.0 માં 7 મહિલા મંત્રીઓને સ્થાન મળ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.