Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

NCPનો રાજ્યમંત્રી તરીકે પણ ફરજ નિભાવવાનો અસ્વીકાર

અમે રાહ જોઈશું, અમને એક કેબિનેટ મંત્રી પદ તો મળવું જ જોઈએ

dharmendravaghela by dharmendravaghela
2024-06-10 11:25:51
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સતત 3 વાર વડામંત્રીના શપથ લેવામાં આવ્યા હતા. તે ઉપરાંત તેમની સાથે 68 કેબિનેત મંત્રી મંડળના મંત્રીઓ દ્વારા મંત્રી પદના શપથ પણ લેવામાં આવ્યા હતા. પરંતુ આ વખતે BJP સાથે NDA ગઠબંધનની સરકાર બની હોવાથી, અનેક મંત્રીઓના પત્તા કપાયા છે.
આ વખતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના એક વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ્લ પટેલને NDA ના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું નથી. તે ઉપરાંત તેમણે રાજ્યમંત્રી તરીકે પણ ફરજ નિભાવવાનો અસ્વીકાર કર્યો છે. પ્રફુલ્લ પટેલની પાર્ટી NCP એ NDA નો ભાગ છે.
પ્રફુલ્લ પટેલે કહ્યું કે તેઓ અગાઉ ભારત સરકારમાં કેબિનેટ મંત્રી પદ સંભાળી ચૂક્યા છે, તેથી તેમના માટે રાજ્ય મંત્રી પદ સ્વીકારવું મુશ્કેલ છે. તેઓ શપથ ગ્રહણ અને મંત્રી પરિષદમાં સામેલ થવાની માહિતી મેળવીને ખુશ છે. NDA ને લઈને જે અફવાઓ ફેલાઈ રહી છે, તે તદ્દન ખોટી છે. તેમાં કોઈ મતભેદ નથી કે અમારી પાર્ટી NDA નો ભાગ રહેશે.
મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને NCP ના વડા અજિત પવારે કહ્યું, તેમની પાર્ટી રાહ જોવા માટે તૈયાર છે. પ્રફુલ્લ પટેલ કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. રાજ્યમંત્રી તરીકેનો કાર્યભાલ સંભાળવો અમને યોગ્ય ન લાગ્યો. એટલા માટે અમે ભાજપને કહ્યું કે અમે થોડા દિવસ રાહ જોવા માટે તૈયાર છીએ, પરંતુ અમને માત્ર કેબિનેટ મંત્રી પદ જોઈએ છે. આગામી 2-3 મહિનામાં રાજ્યસભામાં આપણી પાસે કુલ 3 સભ્યો હશે અને સંસદમાં આપણા સાંસદોની સંખ્યા 4 થઈ જશે. તેથી અમે સ્પષ્ટ કર્યું છે કે અમને માત્ર એક કેબિનેટ મંત્રીનું પદ જોઈએ છે.

Tags: indiaModi cabinetNCPpraful patel ajit pawar
Previous Post

મોદી સરકાર 3.0 એક્શન મોડમાં

Next Post

મોદીએ હવે સરકાર ચલાવવા માટે રાજદ્વારી કૌશલ્ય શીખવું પડશે : વિદેશી મીડિયા

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
મોદીએ હવે સરકાર ચલાવવા માટે રાજદ્વારી કૌશલ્ય શીખવું પડશે : વિદેશી મીડિયા

મોદીએ હવે સરકાર ચલાવવા માટે રાજદ્વારી કૌશલ્ય શીખવું પડશે : વિદેશી મીડિયા

આતંકવાદીઓને કોઈપણ હિસાબે છોડવામાં નહિ આવે : અમિતશાહ

આતંકવાદીઓને કોઈપણ હિસાબે છોડવામાં નહિ આવે : અમિતશાહ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.