• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈઝરાયેલી સેના આગળ વધી તો બંધકોને મારી નાંખો : હમાસે સૈનિકોને આપ્યો આદેશ

આદેશ પછી પહેલેથી જ અસ્થિર સ્થિતિ વધુ ગંભીર બની

dharmendravaghela by dharmendravaghela
2024-06-11 12:14:42
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

હમાસ નેતાઓએ સૈનિકોને આદેશ આપ્યો છે કે ઈઝરાયેલી દળો જો આગળ વધે એવું લાગે તો બંધકોને મારી નાંખો. આવા આદેશ પછી પહેલેથી જ અસ્થિર સ્થિતિ વધુ ગંભીર બની છે. ગાઝામાં બંધકોને રાખનારા હમાસના સૈનિકોને આદેશ અપાયો છે કે જો તેમને લાગે કે ઈઝરાયેલી સેના નજીક આવી રહી છે તો તેમના બંધકોને ગોળી મારી દે. જણાવી દઈએ કે ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે ગાઝાના નુસેરાતથી ચાર બંધકોને છોડાવ્યા હતા. ત્રણ બંધકોનું મોત ઇઝરાયેલના હવાઈ હુમલામાં થયું હોવાનું કહેવાય છે.
7 ઓક્ટોબરે હમાસના આતંકીઓએ ઇઝરાયેલ પર હુમલો કરીને 200થી વધુ લોકોને બંધક બનાવ્યા હતા. બેન્જામિન નેતન્યાહુની સરકાર ત્યારથી જ આ લોકોને શોધવા અને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. અમેરિકન અને ઇઝરાયેલી ગુપ્તચર અને લશ્કરી વિશ્લેષકોનો “ફ્યુઝન સેલ” બંધકોની હિલચાલ પર નજર રાખવા માટે ડ્રોન અને ઉપગ્રહોનો ઉપયોગ કરી રહ્યા છે. ઇઝરાયેલ અત્યાર સુધીમાં સાત બંધકોને છોડાવવામાં સફળ રહ્યું છે. પરંતુ ઘણાં લોકો સંઘર્ષ દરમિયાન અથવા અપહરણકર્તાઓના હાથે મોતને ભેટ્યા છે.
યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલએ યુએસ દ્વારા તૈયાર કરાયેલા ગાઝામાં યુદ્ધવિરામ યોજનાને સમર્થન કરતા ઠરાવને મંજૂરી આપી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા રજૂ કરાયેલ આ ડ્રાફ્ટમાં યુદ્ધવિરામ અને બંધકોને મુક્ત કરવાની અપીલ કરવામાં આવી છે. એમાં સામેલ તમામ પક્ષોને “વિલંબ કર્યા વિના અને કોઈપણ શરતો વિના તેની શરતોનો સંપૂર્ણ અમલ કરો.” એવો ઠરાવ પાસ કર્યો છે. ઇઝરાયેલ યુદ્ધવિરામ યોજના માટે સંમત છે અને હમાસને પણ આવું કરવા માટે આહ્વાન કર્યું છે. બંને બાજુ સંમતિ હોવા છતાં શાંતિનો માર્ગ પડકારોથી ભરપૂર છે.
જો કે યુદ્ધવિરામનું ભવિષ્ય અનિશ્ચિત છે. ઠરાવ મુજબ છ-અઠવાડિયાના પ્રારંભિક યુદ્ધવિરામનો સમાવેશ થાય છે, આ દરમિયાન ઇઝરાયેલ ગાઝાના રહેણાક વિસ્તારમાંથી હટી જશે. અને હમાસ બંધકોને મુક્ત કરશે. વાતચીતનો ઉદ્દેશ્ય યુદ્ધવિરામને આગળ વધારવાનો અને દુશ્મનાવટનો કાયમી ઉકેલ શોધવાનો રહેશે. ઈઝરાયેલના રાજદ્વારી રીટ શાપિર બેન નફ્તાલીએ કહ્યુ કે, ઈઝરાયેલના લક્ષ્ય પૂરા થયા પછી જ યુદ્ધ સમાપ્ત થશે. જેના માટે અમે કંઈપણ કરવા તૈયાર છીએ.

Tags: israel hamas war
Previous Post

ગોલ્‍ડ ઈટીએફએ તોડયા રોકાણના રેકોર્ડ : ૮૨૭.૪૩ કરોડનું રોકાણ

Next Post

મોદીએ એક ખાસ મિશન માટે માંડવિયાની પસંદગી કરી

dharmendravaghela

dharmendravaghela

Related News

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું
આંતરરાષ્ટ્રીય

શી જિનપિંગ અમેરિકા પહોંચ્યા; ટ્રમ્પે પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું

September 24, 2026
ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ
તાજા સમાચાર

ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળઃ ેંદ્ગ પર અમેરિકાનો આરોપ

September 24, 2026
યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!
તાજા સમાચાર

યમુના એક્સપ્રેસવે પર સ્લીપર બસ બની આગનો ગોળોઃ ૯ મુસાફરોના મોત, લોકો બારીઓમાંથી કૂદ્યા!

September 24, 2026
Next Post
મોદીએ એક ખાસ મિશન માટે માંડવિયાની પસંદગી કરી

મોદીએ એક ખાસ મિશન માટે માંડવિયાની પસંદગી કરી

ભાવનગરમાં ભરતનગર ચોકડી પાસેથી ધાર્મિક સ્થાનનું દબાણ દુર કરવામાં આવ્યું

ભાવનગરમાં ભરતનગર ચોકડી પાસેથી ધાર્મિક સ્થાનનું દબાણ દુર કરવામાં આવ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In