Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ડોભાલ ત્રીજી વખતરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર : મિશ્રા ફરી PMના મુખ્ય સચિવ

ડોભાલને પહેલાંની જેમ કેબિનેટ રેન્કના અધિકારીનો દરજ્જો મળશે : કેબિનેટની નિમણૂક સમિતિની મંજૂરી

dharmendravaghela by dharmendravaghela
2024-06-14 11:51:01
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ અજિત ડોભાલને સતત ત્રીજી વખત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) તરીકે નિમણૂક કરાયા છે. તેઓ ફરી એકવાર એનએસએ તરીકે જવાબદારી નિભાવશે. દરમિયાન, વડાપ્રધાનના મુખ્ય સચિવ પી.કે. મિશ્રા આગામી આદેશો સુધી તે જ પદ પર યથાવત્ રહેશે. તેમની નિમણૂક 10 જૂન 2024થી લાગુ થઈ ગઈ છે. પૂર્વ આઈએએસ ઓફિસર અમિત ખરે અને તરુણ કપૂર પણ આગામી આદેશ સુધી પીએમ મોદીના સલાહકાર તરીકે જવાબદારી નિભાવશે.
પીએમ મોદીની આગેવાની હેઠળની કેબિનેટની નિમણૂક સમિતિએ આ બંને પદો પર સેવાના વિસ્તરણને મંજૂરી આપી છે. હવે અજિત ડોભાલ આગામી 5 વર્ષ સુધી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારના પદ પર રહેશે. તેમને કેબિનેટ રેન્કના અધિકારીનો દરજ્જો મળ્યો છે, જે પહેલાં જેવો જ રહેશે. પી.કે. મિશ્રા વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)માં વહીવટી બાબતો અને નિમણૂકોનું ધ્યાન રાખશે. આ સિવાય અજિત ડોભાલ રાષ્ટ્રીય સુરક્ષા, સૈન્ય બાબતો અને ગુપ્તચર બાબતોની જવાબદારી સંભાળશે.

Tags: ajit dovalindiathird time NSA
Previous Post

મહારાજ ફિલ્મ રિલીઝ કરવા ગુજરાત હાઇકોર્ટે આપ્યો મનાઇ હુકમ

Next Post

વાયુસેનાનું સુપર હર્ક્યુલસ વિમાન 45 મૃતદેહો સાથે કુવૈતથી રવાના

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
વાયુસેનાનું સુપર હર્ક્યુલસ વિમાન 45 મૃતદેહો સાથે કુવૈતથી રવાના

વાયુસેનાનું સુપર હર્ક્યુલસ વિમાન 45 મૃતદેહો સાથે કુવૈતથી રવાના

માર્ગ અકસ્માતની બે ઘટનામાં 10ના મોત

માર્ગ અકસ્માતની બે ઘટનામાં 10ના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.