Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મનસુખ સાગઠીયા પાસે 10 કરોડ 55 લાખની અપ્રમાણસર મિલકત મળી

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર TPO સાગઠીયા સામે ACBની ફરિયાદ

dharmendravaghela by dharmendravaghela
2024-06-20 11:37:20
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજકોટના ચકચારી TRP ગેમઝોન અગ્નિકાંડ ફાયર સહિતના વિભાગના જવાબદારો સામે તપાસ ચાલી રહી છે ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડે. ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા બાદ હવે તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા સામે એન્ટિ કરપ્શન બ્યૂરોએ ફરિયાદ નોંધી છે. રાજકોટ મનપાના TPO મનસુખ સાગઠીયા સામે અપ્રમાણસર મિલકતની ACBએ ફરિયાદ દાખલ કરી છે. તત્કાલીન TPO પાસે ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતીગ્રામમાં બંગલો મળી આવ્યો.
રાજકોટના સસ્પેન્ડેડ TPO મનસુખ સાગઠીયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો છે. એન્ટીકરપ્શન બ્યુરોએ વધુ એક ફરિયાદ દાખલ કરી છે. સાગઠીયા સાથે સંકળાયેલા ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા. તપાસમાં 10 કરોડ 55 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી છે. સાગઠીયાની આવક કરતા 410% સંપત્તિ વધુ મળી આવી છે. સાગઠીયાના ભાઈની રાજકોટ ખાતેની આવેલી ઓફિસ ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા છે. રાજકોટમાં ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતીગ્રામમાં બંગલો મળી આવ્યો છે. દરમિયાન તેના વતનમાં પણ એસીબીની તપાસ કરાઈ રહી છે. એસીબીના ડાયરેક્ટર સમશેરસિંગના માર્ગદર્શન હેઠળ જોઈન્ટ ડાયરેક્ટર બીપીન આહિરે સહિતનો સ્ટાફ ત્રાટક્યો હતો.

Tags: gujaratmansukh sagathiyapropertyRajkottpo< rmc
Previous Post

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષ સ્થાને ભાવનગર મહાનગરપાલિકાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

Next Post

માધ્યમિકમાં 3,500 અને ઉ. માધ્યમિકમાં 4,000 શિક્ષકની કરાશે ભરતી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
માધ્યમિકમાં 3,500 અને ઉ. માધ્યમિકમાં 4,000 શિક્ષકની કરાશે ભરતી

માધ્યમિકમાં 3,500 અને ઉ. માધ્યમિકમાં 4,000 શિક્ષકની કરાશે ભરતી

જમ્મુ-કાશ્મીરના હાદીપોરામાં બે આતંકીનું એન્કાઉન્ટર:બે સુરક્ષાકર્મી ઘાયલ;

જમ્મુ-કાશ્મીરના હાદીપોરામાં બે આતંકીનું એન્કાઉન્ટર:બે સુરક્ષાકર્મી ઘાયલ;

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.