Wednesday, June 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઓચિંતું પૂર આવ્યું અને પૂરો પરિવાર પાણીના પ્રવાહમાં તણાઇ ગયો

36 વર્ષીય મહિલા અને 13 વર્ષ અને 8 વર્ષની બે બાળકીઓના મોત

dharmendravaghela by dharmendravaghela
2024-07-01 11:52:55
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

લોનાવલામાં ભયાનક અકસ્માતમાં એક આખો પરિવાર પાણીના જોરદાર પ્રવાહમાં તણાઇ ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ આ દુર્ઘટનામાં 36 વર્ષીય મહિલા અને 13 વર્ષ અને 8 વર્ષની બે બાળકીઓના મોત થયા છે. ડેમ પાસે નદીમાંથી ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. આ તરફ હજી પણ પાણીના જોરદાર પ્રવાહમાં પરિવાર સહિત બે બાળકોની શોધખોળ ચાલુ છે.
અકસ્માતનો એક ભયાનક વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે, આખો પરિવાર પાણીના જોરદાર પ્રવાહથી ઘેરાયેલો છે. ત્યાં હાજર લોકો તેમની મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કોઈ તેમને દોરડું ફેંકીને બચાવવાની કોશિશ કરી રહ્યું છે તો કોઈ બધાને એક સાથે બાંધી રાખવાની સલાહ આપી રહ્યું છે. થોડી જ વારમાં તે બધા જોરદાર પ્રવાહ સાથે તણાવા લાગ્યા હતા.
અકસ્માત અંગે સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે, આ અન્સારી પરિવાર હતો જેઓ વરસાદના દિવસની મજા માણવા અને ભૂશી ડેમ પાસેના ધોધની મજા માણવા આવ્યો હતો. આ દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું છે કે, અચાનક પૂર આવ્યું અને તેઓ પાણીના જોરદાર પ્રવાહની વચ્ચે ફસાઈ ગયા. ત્યાં હાજર લોકોએ આ પરિવારના સભ્યોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈ હાજર વ્યક્તિઓમાંથી કોઈએ દોરડું ફેંક્યું અને કોઈએ સૂચવ્યું કે, તેઓ એકબીજાને સ્કાર્ફથી બાંધે.
આ પછી થોડી જ ક્ષણોમાં એક પછી એક પરિવારના સભ્યો પાણીમાં ડૂબવા લાગ્યા અને સ્થળ પર ચીસો સંભલાવા લાગી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, જોરદાર પ્રવાહના કારણે તે બધા એકબીજાથી અલગ થઈ જાય છે અને એક પછી એક પાણીમાં વહેવા લાગે છે. સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના બાદ 36 વર્ષની મહિલા, 13 વર્ષની અને 8 વર્ષની બાળકીના મૃતદેહ મળી આવ્યા છે. આ સિવાય અકસ્માત બાદ 9 વર્ષના અને ચાર વર્ષના બાળકની શોધ કરવામાં આવી રહી છે.

Tags: familly dieflash floodlonawalaMaharashtra
Previous Post

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી મહા વિકાસ અઘાડી સાથે મળીને લડશે

Next Post

ગુજરાત, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ‘અતિ ભારે’ વરસાદની આગાહી

dharmendravaghela

dharmendravaghela

Related News

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી
આંતરરાષ્ટ્રીય

રશિયાને આર્થિક ફટકો આપવા યુરોપિયન યુનિયનની ભારતીય કંપનીઓ ઉપર પ્રતિબંધની તૈયારી

June 10, 2026
જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી
તાજા સમાચાર

જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી : પીએમ નરેન્દ્ર મોદી

June 10, 2026
નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન
તાજા સમાચાર

નરેન્દ્ર મોદી : ભારતને એક શક્તિ રૂપે વૈશ્વિક ફલક પર રજૂ કરનાર વડા પ્રધાન

June 10, 2026
Next Post
ગુજરાત, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ‘અતિ ભારે’ વરસાદની આગાહી

ગુજરાત, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં 'અતિ ભારે' વરસાદની આગાહી

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં 115.50 રૂપિયા સુધીનો ઘટાડો

કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 30 રૂપિયાનો ઘટાડો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.