Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી : જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

NDRFની 10 ટીમોનું ડિપ્લોયમેન્ટ તેમજ પાંચ ટીમો રિઝર્વ

dharmendravaghela by dharmendravaghela
2024-07-03 11:26:33
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં સંખ્યાબંધ જિલ્લામાં મેઘો અનરાધાર વરસી રહ્યો છે. જળાશયો, નદી અને ડેમોમાં નવા નીરની આવક થઈ છે. આજે રાજ્યના સંખ્યાબંધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ.પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, જામનગર, જુનાગઢ, અમરેલી, ગીર, સોમનાથ કચ્છ, દીવમાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ. ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, રાજકોટ, પોરબંદર, બોટાદમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર છે.
હવામાન ખાતાની આગાહીના પગલે વિવિધ ભાગોમાં રાહત અને બચાવની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદની સ્થિતિને જોતા NDRFની 10 ટીમોનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે, તેમજ પાંચ ટીમો રિઝર્વ રાખવામાં આવી છે.

Tags: gujaratNDRFrain rel alert
Previous Post

ભાવનગરના કાળીયાબીડમાં ગણેશ મંદિર આસપાસ વરસાદી પાણીનો ભરાવો થતા પરેશાની

Next Post

ચંદ્રાબાબુ નાયડુએ સામેથી કોંગ્રેસના મુખ્યમંત્રીને મળવા માટે સમય માંગ્યો : ભાજપના પેટમાં ફાળ પડી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ચંદ્રાબાબુ નાયડુએ સામેથી કોંગ્રેસના મુખ્યમંત્રીને મળવા માટે સમય માંગ્યો : ભાજપના પેટમાં ફાળ પડી

ચંદ્રાબાબુ નાયડુએ સામેથી કોંગ્રેસના મુખ્યમંત્રીને મળવા માટે સમય માંગ્યો : ભાજપના પેટમાં ફાળ પડી

બ્રેક ફેલ થતા મુસાફરો ચાલુ બસમાંથી નીચે કુદ્યા

બ્રેક ફેલ થતા મુસાફરો ચાલુ બસમાંથી નીચે કુદ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.