Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગીર-સોમનાથના દરિયા કિનારેથી 72 લાખની કિંમતનું ચરસ ઝડપાયું

SOG દ્વારા દરિયા કિનારા પર સર્ચ ઓપરેશન દરમ્યાન બિનવારસી ચરસ મળી આવ્યું

dharmendravaghela by dharmendravaghela
2024-07-04 11:56:52
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતના ગીર સોમનાથના દરિયા કિનારેથી મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો ઝડપાયો. જપ્ત કરાયેલ ચરસના જથ્થાની કિમંત અંદાજે 72 લાખ હોવાનું મનાય છે. SOG દ્વારા દરિયા કિનારા પર સર્ચ ઓપરેશન દરમ્યાન બિનવારસી ચરસ મળી આવ્યું.
રાજ્યનો દરિયાકાંઠો સૌથી વિશાળ છે. દરિયાકાંઠાની વિશાળતાનો ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે. ગુજરાતના દરિયાકાંઠો ડ્રગ્સનું પ્રવેશદ્વાર બની રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં દરિયાઈ માર્ગે ડ્રગ્સની હેરાફેરી થઈ હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. કેટલીક વખત સર્ચ ઓપરેશન અથવા તો કયારેક નેવી સેના અથવા તો નાર્કોટિસ વિભાગને કોઈ બાતમી મળતા ડ્રગ્સના જથ્થો અને ડ્રગ પેડલરોને પકડવામાં આવે છે.
તાજેતરમાં SOG દ્વારા દરિયા કિનારા પર રાબેતા મુજબ સર્ચ ઓપરેશન કરતાં 1454 ગ્રામ માત્રાનું ચરસ મળી આવ્યું. આ ચરસ બિનવારસી છે પોલીસે 72 લાખની કિમંતના ચરસના જથ્થાને જપ્ત કરી આ કોણે મંગાવ્યું તેમજ કયા ડ્રગ પેડલરોને આ પાર્સલ કરવાનું હતું તે બાબતોને લઈને તપાસ હાથ ધરશે.

Tags: 72 lacks charas japtgir somnathgujarat
Previous Post

પાકિસ્તાનમાં અફઘાનિસ્તાન બોર્ડર પાસે બ્લાસ્ટમાં પૂર્વ સાંસદ સહિત 4 લોકોના મોત

Next Post

NEET પેપર લીક કેસમાંસીબીઆઈને વધુ એક સફળતા : સંજીવ મુખિયા સાથે સંબંધ ધરાવનાર અમન સિંહની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
NEET પેપર લીક કેસમાંસીબીઆઈને વધુ એક સફળતા : સંજીવ મુખિયા સાથે સંબંધ ધરાવનાર અમન સિંહની ધરપકડ

NEET પેપર લીક કેસમાંસીબીઆઈને વધુ એક સફળતા : સંજીવ મુખિયા સાથે સંબંધ ધરાવનાર અમન સિંહની ધરપકડ

કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેનના હસ્તે ભાવનગરમાં સીટી બસ ડેપોનું ખાતમુહૂર્ત કરાયું

કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેનના હસ્તે ભાવનગરમાં સીટી બસ ડેપોનું ખાતમુહૂર્ત કરાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.