• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Thursday, October 1, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં અફઘાનિસ્તાન બોર્ડર પાસે બ્લાસ્ટમાં પૂર્વ સાંસદ સહિત 4 લોકોના મોત

કારમાં રિમોટ કંટ્રોલ બ્લાસ્ટમાં ભૂતપૂર્વ સાંસદ હિદાયતુલ્લાનું મોત

dharmendravaghela by dharmendravaghela
2024-07-04 11:55:38
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાકિસ્તાનના અશાંત ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં એક કારમાં રિમોટ કંટ્રોલ બ્લાસ્ટમાં ભૂતપૂર્વ સાંસદ અને અન્ય ત્રણ લોકોના મોત થયા છે. આ અંગે માહિતી આપતા પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ વિસ્ફોટ અફઘાનિસ્તાનની બોર્ડર પર આવેલા આદિવાસી બહુલ જિલ્લા મામોંદ બાજૌરના દામાડોલા વિસ્તારમાં થયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર વિસ્ફોટ સમયે પાકિસ્તાની સાંસદના ઉપલા ગૃહ સેનેટના પૂર્વ સભ્ય હિદાયતુલ્લા પેટાચૂંટણીમાં તેમના ભત્રીજા નજીબુલ્લા ખાનના પ્રચારના સંબંધમાં ત્યાં હાજર હતા. PK 22 પ્રાંતીય વિધાનસભા ક્ષેત્રમાં 12 જુલાઈના રોજ પેટાચૂંટણી યોજાવાની છે. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના CM અલી અમીન ગાંડાપુર અને મુખ્ય સચિવ નદીમ અસલમ ચૌધરીએ વિસ્ફોટની નિંદા કરી છે. રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પણ હુમલાની નિંદા કરી હતી અને ભૂતપૂર્વ સેનેટર અને અન્ય લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો.
હિદાયતુલ્લા 2012 થી 2018 અને ફરીથી 2018 થી 2024 સુધી સેનેટના સ્વતંત્ર સભ્ય હતા. આ ઉપરાંત તેઓ ઉપલા ગૃહની ઉડ્ડયન અંગેની સ્થાયી સમિતિના અધ્યક્ષ અને રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી પ્રાધિકરણના સભ્ય પણ હતા. હિદાયતુલ્લાના પિતા હાજી બિસ્મિલ્લાહ ખાન પણ MNA રહી ચૂક્યા છે જ્યારે તેમના મોટા ભાઈ શૌકતુલ્લાહ ખાન ખૈબર પખ્તુનખ્વાના ભૂતપૂર્વ ગવર્નર હતા.

Tags: bomb mlastex mp hidayatullah killedpakistan
Previous Post

જેલમાંથી બહાર આવ્યા બાદ હેમંત સોરેન ફરી એકવાર ઝારખંડના મુખ્યમંત્રી બનશે

Next Post

ગીર-સોમનાથના દરિયા કિનારેથી 72 લાખની કિંમતનું ચરસ ઝડપાયું

dharmendravaghela

dharmendravaghela

Related News

પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીને સપા યુપીથી રાજ્યસભા ચૂંટણી મેદાને ઉતારશે
તાજા સમાચાર

પરિમલ નથવાણીના પુત્ર ધનરાજ નથવાણીને સપા યુપીથી રાજ્યસભા ચૂંટણી મેદાને ઉતારશે

September 30, 2026
ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી
તાજા સમાચાર

ગુજરાતના 17 જિલ્લામાં આજે વરસાદની આગાહી

September 30, 2026
1.58 કરોડ અષ્ક્રિય રહેલા પરિવારનું રાશન બંધ થશે
તાજા સમાચાર

1.58 કરોડ અષ્ક્રિય રહેલા પરિવારનું રાશન બંધ થશે

September 30, 2026
Next Post
ગીર-સોમનાથના દરિયા કિનારેથી 72 લાખની કિંમતનું ચરસ ઝડપાયું

ગીર-સોમનાથના દરિયા કિનારેથી 72 લાખની કિંમતનું ચરસ ઝડપાયું

NEET પેપર લીક કેસમાંસીબીઆઈને વધુ એક સફળતા : સંજીવ મુખિયા સાથે સંબંધ ધરાવનાર અમન સિંહની ધરપકડ

NEET પેપર લીક કેસમાંસીબીઆઈને વધુ એક સફળતા : સંજીવ મુખિયા સાથે સંબંધ ધરાવનાર અમન સિંહની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In