વટામણથી પીપળી વચ્ચે ભારે વરસાદ. સૌ પ્રથમ વરસાદનું આગમન થતા લોકોમાં ખુશી, પ્રજા ને ગરમીથી રાહત થઈ, પહેલા વરસાદમાં ઘણા નદીનાળામાં નવા નીર આવ્યા. પશુ પક્ષી માટે પણ આ વરસાદ એક રાહત લઈને આવ્યો કારણ કે અસહ્ય ગરમીથી પ્રાણીઓ પણ ત્રાસી ગયા હતા.લોકો આશા રાખી રહયા છે કે આગામી દિવસો માં વરસાદ ચાલુ રહે તો વાવણી થઈ શકે.