Monday, June 15, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અમદાવાદમાં વધુ એક નકલી અધિકારી વિરૂદ્ધ ફરિયાદ

કેન્દ્રીય એજન્સીમાં અધિકારી હોવાની આપી હતી ખોટી ઓળખ

dharmendravaghela by dharmendravaghela
2024-07-25 11:50:10
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલીની બોલબાલા જોવા મળી રહી છે. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષથી ઉચ્ચ કેન્દ્રીય સુરક્ષા એજન્સીમાં સરકારી અધિકારી હોવાની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરનારા એક વ્યક્તિ વિરૂદ્ધ અમદાવાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા રૂપેશ દોશી નામના વ્યક્તિ સામે કેન્દ્રીય એજન્સીઓમાં નકલી અધિકારી હોવાની ખોટી ઓળખ આપી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઇ છે. રૂપેશ દોશી PMO,CBI અને NIA જેવી એજન્સીના અધિકારી તરીકેની ઓળખ આપી છેતરપિંડી આચરી હતી. વર્ષ 2019થી 2024 દરમિયાન રૂપેશ દોશીએ AMCના ફૂડ વિભાગના અધિકારી સાથે છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઇ છે.
રૂપેશ દોશીએ કેન્દ્રીય એજન્સીમાં અધિકારી હોવાની ઓળખ આપી અલગ અલગ હોટલ-રેસ્ટોરન્ટમાંથી જમવા માટે તથા અલગ અલગ સમયે નાસ્તા મંગાવ્યા હતા. આ સાથે જ અન્ય વ્યક્તિઓ પાસે ટેક્ષીની વ્યવસ્થા પણ કરાવી હોવાની ફરિયાદ નોંધાઇ છે. રૂપેશ દોશીએ 18,300 રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.આ ઘટનાને ધ્યાનમાં લેતા રૂપેશ દોશી સામે કલમ 316(2), 319(2), 318(4), 204 મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Tags: ahmedabad policefake pmo officerFir
Previous Post

કાર્ગો જહાજમાં આગ ઓલવવા દિવસથી ચાલી રહી છે કામગીરી

Next Post

પેરિસમાં ઓલિમ્પિક પહેલાં ઓસ્ટ્રેલિયન મહિલા પર ગેંગરેપ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ

June 13, 2026
ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર
તાજા સમાચાર

ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર

June 13, 2026
અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર
આંતરરાષ્ટ્રીય

અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર

June 13, 2026
Next Post
પેરિસમાં ઓલિમ્પિક પહેલાં ઓસ્ટ્રેલિયન મહિલા પર ગેંગરેપ

પેરિસમાં ઓલિમ્પિક પહેલાં ઓસ્ટ્રેલિયન મહિલા પર ગેંગરેપ

ઓલિમ્પિકમાં આજથી શરૂ થશે ભારતીય ખેલાડીઓની અગ્નિપરીક્ષા

ઓલિમ્પિકમાં આજથી શરૂ થશે ભારતીય ખેલાડીઓની અગ્નિપરીક્ષા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.