Friday, February 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હિમાચલમાં વાદળ ફાટ્યું, શિમલામાં ભૂસ્ખલન : 80 રસ્તા બંધ

UPમાં બેતવા અને MPમાં નર્મદામાં પૂર : રાજસ્થાન સહિત 15 રાજ્યોમાં એલર્ટ

dharmendravaghela by dharmendravaghela
2024-07-29 11:41:03
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

હિમાચલ પ્રદેશના અનેક જિલ્લાઓમાં રવિવારે મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન થતા 80થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા હતા. શિમલામાં મેહલી-શોધી રોડ પર ભૂસ્ખલનને કારણે એક વાહન પણ કાટમાળ નીચે દબાઈ ગયા હતા. તેમજ, કિન્નૌર જિલ્લાના ગ્યાબુંગમાં રવિવારે વાદળ ફાટ્યું હતું. જેના કારણે આ વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો.
ઉત્તર પ્રદેશના લલિતપુરમાં વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે. રાજઘાટ ડેમના 8 અને મતાટીલા ડેમના 20 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના કારણે બેતવા નદીમાં પૂર આવ્યું છે. નદી કિનારે આવેલા ગામડાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ ચાલુ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 7% વધુ વરસાદ નોંધાયો છે. અહીં નર્મદા નદીમાં પૂર આવ્યું છે. કોલાર, બરગી, સાતપુરા સહિત અનેક ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. મધ્યપ્રદેશમાં બે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જેમાં ભોપાલના કોલાર ડેમના 2 દરવાજા, બેતુલના સાતપુરા ડેમના 7 દરવાજા અને રાજગઢના મોહનપુરા ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. યુપીના લલિતપુર ખાતેના ગોવિંદ સાગર ડેમના અત્યાર સુધીમાં 16 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેમાંથી 4 ગેટ રવિવારે જ ખોલવામાં આવ્યા હતા.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે 29 જુલાઈએ 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે.

Tags: heavy rainhimachal pradesh
Previous Post

ચાંદીપુરા વાઇરસમાં મૃત્યુઆંક 53 થયો

Next Post

ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે

ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે

શ્રીલંકા વુમન્સે 24 વર્ષમાં પહેલો એશિયા કપ જીત્યો

શ્રીલંકા વુમન્સે 24 વર્ષમાં પહેલો એશિયા કપ જીત્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.