સ્મોલ વંડર દ્વારા વિવિધ તહેવારો અને દિવસોની ઉજવણી કરવામાં આવતી હોય છે. રવિવારે ફાધર્સ ડેની ઉજવણી પણ આવી જ રીતે કરવામાં આવી. માતા-પિતા સાથે આવેલા બાળકોએ પોતાના પિતા સાથે ડાન્સ કરી, સેલ્ફી લઇ અને મોજમસ્તી કરી હતી. સોનિયા મેમ દ્વારા સહુને ડાન્સ કરાવવામાં આવ્યો હતો ટીમ સ્મોલ વંડરની જહેમત રંગ લાવી હતી.