Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

નેપાળમાં હેલિકોપ્ટર ક્રેશ : ચાર ચાઇનીઝ સહિત પાંચનાં મોત

ટેકઑફની 6 મિનિટ પછી અકસ્માત સર્જાયો

dharmendravaghela by dharmendravaghela
2024-08-08 11:46:07
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

નેપાળમાં ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં બુધવારે એક હેલિકોપ્ટર તૂટી પડતા ચાર ચાઇનીઝ નાગરિક તથા એક નેપાળી નાગરિકનાં મોત થયાંં હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે હેલિકોપ્ટર ખાનગી એરલાઇન એર ડાયનેસ્ટીની માલિકીનું હતું. ઘટના કાઠમંડુથી 30 કિમીના અંતરે આવેલા નુવાકોટ જિલ્લાના શિવપુરી નેશનલ પાર્ક વિસ્તારમાં બની હતી.
હેલિકોપ્ટર બપોરે 1.54 વાગ્યે કાઠમંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી રવાના થયું હતું. ઉડાન શરૂ કર્યાના ત્રણ મિનિટ પછી હેલિકોપ્ટરે સંપર્ક ગુમાવ્યો હતો. આશરે 2 વાગ્યે હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું. હાલમાં જ કાઠમંડુ એરપોર્ટ પર સૂર્યા એરલાઇનનું વિમાન તૂટી પડતા 18ના મોત થયા હતા. આ સિઝનમાં ખરાબ હવામાનને કારણે અકસ્માતની આશંકા વધી જાય છે.

Tags: five deathhelicopter crashnepal
Previous Post

ભારતમાં ઘૂસણખોરી કરતા 500 બાંગ્લાદેશી પકડાયા

Next Post

ગોધરાની તહુરા પ્રોટિન્સ મિલમાં આંધપ્રદેશનો શંકાસ્પદ સરકારી તુવેરદાળનો 16.47 કરોડનો જથ્થો પકડાયો

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
ગોધરાની તહુરા પ્રોટિન્સ મિલમાં આંધપ્રદેશનો શંકાસ્પદ સરકારી તુવેરદાળનો 16.47 કરોડનો જથ્થો પકડાયો

ગોધરાની તહુરા પ્રોટિન્સ મિલમાં આંધપ્રદેશનો શંકાસ્પદ સરકારી તુવેરદાળનો 16.47 કરોડનો જથ્થો પકડાયો

ગુજરાતમાં છેલ્લાં 5 વર્ષમાં 2590 સગીરાનું લગ્ન માટે અપહરણ થયું

ગુજરાતમાં છેલ્લાં 5 વર્ષમાં 2590 સગીરાનું લગ્ન માટે અપહરણ થયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.