Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અત્યાર સુધીમાં રાજ્યભરમાં 11 લાખ તિરંગાનું વિતરણ

સુરતમાં બે કિલોમીટરની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ જોડાયા

dharmendravaghela by dharmendravaghela
2024-08-12 11:53:45
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

અત્યાર સુધી રાજ્યભરમાં 11 લાખ તિરંગાનું વિતરણ કરવામાં આવેલ છે અને ૯.૦૦ લાખ તિરંગાના વિતરણની કામગીરી ચાલી રહી છે. હર ઘર તિરંગા અભિયાનમાં લોકો વધુ ને વધુ માત્રામાં જોડાઈ રહ્યા છે. દેશ ભક્તિને પ્રજ્વલીત કરી રહેલા આ અભિયાનથી સમગ્ર રાજ્ય સહિત દેશ ભરમાં દેશ દાઝ અને રાષ્ટ્ર પ્રથમની ભાવના નિર્માણ થઈ રહી છે.
15 ઓગસ્ટને ગણતરીના દિવસો બાકી છે. લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે એવા આશયથી સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે સુરતમાં વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી બે કિલોમીટરની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં તિરંગા યાત્રામાં કેન્દ્રીય જળ મંત્રી સી.આર. પાટીલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા.
સુરતમાં રવિવારે ડુમસ રોડ પર વાય-જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના બે કિલોમીટર સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને સીઆર પાટીલે યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ જોડાયા હતા. 1200 ફૂટનો તિરંગો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જેના પગલે તિરંગાયાત્રાના રૂટનો તિરંગાના રંગમાં રંગાયો હતો. આ યાત્રાના રૂટ પર 10 જેટલા સ્ટેજ પણ બનાવવામાં આવ્યા હતા.

Tags: surattiranga yatra
Previous Post

બનાસકાંઠામાં 5 ગુલ્લીબાજ શિક્ષકોને કરાયા ઘરભેગા

Next Post

બાંગ્લાદેશમાં સેનાના કાફલા પર હુમલો,15 ઘાયલ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
બાંગ્લાદેશમાં સેનાના કાફલા પર હુમલો,15 ઘાયલ

બાંગ્લાદેશમાં સેનાના કાફલા પર હુમલો,15 ઘાયલ

પેરિસ ઓલિમ્પિક્સનું રંગારંગ સમારોહ સાથે સમાપન

પેરિસ ઓલિમ્પિક્સનું રંગારંગ સમારોહ સાથે સમાપન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.