Thursday, April 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિલ્હી એરપોર્ટ પર વિનેશ ફોગાટનું જોરદાર સ્વાગત

સાક્ષી મલિકને ગળે ભેટીને રડી પડી, સર્જાયા ભાવુક દ્રશ્યો

dharmendravaghela by dharmendravaghela
2024-08-17 12:08:21
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વિનેશ ફોગાટ આજે-17 ઓગસ્ટની સવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા, આ દરમિયાન એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. વિનેશ ફોગાટનું એરપોર્ટ પર કોઈપણ ગોલ્ડ મેડલ વિજેતાની જેમ જ સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતના ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયા અને સાક્ષી મલિક પણ પહોંચ્યા હતા. એરપોર્ટ પર વિનેશ ફોગાટનું ખૂબ નાચ-ગાન સાથે સ્વાગત કરવામાં આવ્યું. વિનેશ ફોગાટ એરપોર્ટથી બહાર આવ્યા બાદ બજરંગ પુનિયા અને સાક્ષી મલિકે તેમની સાથે વાત કરી અને તેમને સાંત્વના આપી.

Tags: delhi airportgrand welcomeindiaVinesh Phogat
Previous Post

અપહરણ વિરુદ્ધ પ્રદર્શન કરતા 80 ગ્રામજનોની હત્યા

Next Post

હિમાચલમાં ફરી વાદળ ફાટ્યું, નેશનલ હાઈવે બંધ

dharmendravaghela

dharmendravaghela

Related News

ખિસ્સા પર વધશે ભારણ : પેટ્રોલની કિંમતમાં 84 પૈસાનો થયો વધારો
તાજા સમાચાર

ઇંધણની અછત નિવારવા હવે પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધારવા તૈયારી

April 22, 2026
METAનું સર્વર ડાઉન: વ્હોટ્સ એપ, ઈન્સ્ટાગ્રામ, FB, થ્રેડ યુઝર્સ અકળાયા
આંતરરાષ્ટ્રીય

સોશ્યલ મીડિયા કંપની મેટા હજારો કર્મચારીઓની છટણી કરશે

April 22, 2026
આંતરરાષ્ટ્રીય

ઈરાને અમેરિકાની યુદ્ધવિરામ લંબાવવાની જાહેરાતને અર્થવિહીન ગણાવી

April 22, 2026
Next Post
હિમાચલમાં ફરી વાદળ ફાટ્યું, નેશનલ હાઈવે બંધ

હિમાચલમાં ફરી વાદળ ફાટ્યું, નેશનલ હાઈવે બંધ

બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચાર મામલે એક રાષ્ટ્ર સંસ્થા ભાવનગર દ્વારા આવેદન

બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચાર મામલે એક રાષ્ટ્ર સંસ્થા ભાવનગર દ્વારા આવેદન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.