Tuesday, September 9, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કલમ 370ની પુનઃસ્થાપના, મફત વીજળી અને પાણી : નેશનલ કોન્ફરન્સનું ઘોષણાપત્ર જાહેર

નેશનલ કોન્ફરન્સની ચૂંટણીની ગેરંટીને ભાજપે રાષ્ટ્ર વિરોધી ગણાવી

dharmendravaghela by dharmendravaghela
2024-08-20 11:39:41
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થવાની સાથે નેશનલ કોન્ફરન્સે તેનું ઘોષણાપત્ર જાહેર કરી દીધું. પક્ષના નાયબ વડા ઓમર અબ્દુલ્લાએ ચૂંટણીને લઈને વચનો આપ્યા. તેમણે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં બેરોજગારીની સ્થિતિ આપણે જાણીએ છીએ. ભરતી પ્રક્રિયામાં છેતરપિંડી થઈ છે અને યુવાનોને નોકરીઓ મળતી નથી. તેમણે વિપક્ષ પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે કેટલાક લોકો અમારા કરતાં વધારે વચનો આપશે, પરંતુ તેનો કોઈ ફાયદો નથી કેમકે તે સત્તામાં આવવાના નથી.
કોંગ્રેસ સાથેના જોડાણ અંગે જણાવ્યું હતું કે કોંગ્રેસ અમને બીજા કોઈ સાથે વાત કરવા માટે ફરજ પાડી શકતી નથી. અમે તે લોકો સાથે વાત કરીશું જેની સાથે વાત કરવું અમને પસંદ છે. કોંગ્રેસ કોની સાથે વાત કરવા માંગે છે તે તેના પર નિર્ભર છે. અમારી અત્યાર સુધી કોંગ્રેસ સાથે વાત થઈ નથી. કોંગ્રેસે અત્યાર સુધી પીડીપી અંગે અમારી સાથે વાત કરી નથી અને અમે હાઇકમાન્ડ સુધી વાત કરી છે.

Tags: J&Knational conference menifesto
Previous Post

મહેબૂબા મુફતીની પુત્રીની રાજકારણમાં એન્ટ્રી

Next Post

CPM મહાસચિવ સીતારામ યેચુરીને ICUમાં ખસેડવામાં આવ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

4 બાળકો પેદા કરશો તો ટેક્સ નહીં, ઘટતી વસતીથી ચિંતિત ગ્રીસના PMની જાહેરાત!
આંતરરાષ્ટ્રીય

4 બાળકો પેદા કરશો તો ટેક્સ નહીં, ઘટતી વસતીથી ચિંતિત ગ્રીસના PMની જાહેરાત!

September 9, 2025
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: મતદાનનો પ્રારંભ, PM મોદીએ મત આપ્યો
તાજા સમાચાર

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: મતદાનનો પ્રારંભ, PM મોદીએ મત આપ્યો

September 9, 2025
મુંબઈ એરપોર્ટ પર બે પ્રવાસી પાસેથી રૂ.13.83 કરોડનો ગાંજો પકડાયો
તાજા સમાચાર

મુંબઈ એરપોર્ટ પર બે પ્રવાસી પાસેથી રૂ.13.83 કરોડનો ગાંજો પકડાયો

September 9, 2025
Next Post
CPM મહાસચિવ સીતારામ યેચુરીને ICUમાં ખસેડવામાં આવ્યા

CPM મહાસચિવ સીતારામ યેચુરીને ICUમાં ખસેડવામાં આવ્યા

બ્રિટનમાં મહિલાઓ સામેની હિંસાને હવે આતંકવાદ તરીકે ગણવામાં આવશે

બ્રિટનમાં મહિલાઓ સામેની હિંસાને હવે આતંકવાદ તરીકે ગણવામાં આવશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.