Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

બ્રિટનમાં મહિલાઓ સામેની હિંસાને હવે આતંકવાદ તરીકે ગણવામાં આવશે

બ્રિટનમાં પહેલી વખત આવો કાયદો બનવા જઈ રહ્યો છે

dharmendravaghela by dharmendravaghela
2024-08-20 11:44:09
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બ્રિટનમાં મહિલાઓ સામે વધી રહેલી હિંસાને રોકવા માટે ત્યાંની સરકાર હવે કડક કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. નવા પ્રસ્તાવિત કાયદા અનુસાર મહિલાઓ સામેની હિંસાને હવે આતંકવાદ તરીકે ગણવામાં આવશે અને તે અનુસાર સજા કરવામાં આવશે. બ્રિટનમાં પહેલી વખત આવો કાયદો બનવા જઈ રહ્યો છે.
બ્રિટનના ગૃહ સચિવ યવેટ કૂપરે જણાવ્યું હતું કે, ‘મહિલાઓ અને છોકરીઓ સામે હિંસાના વધી રહેલા મામલાઓના નિરાકરણ માટે હાલના કાયદાની ખામીઓને ઓળખવા માટે તેમની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ સાથે એ પણ જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે કે, કઈ વિચારધારા હેઠળ મહિલાઓ સામે હિંસા થઈ રહી છે. સરકાર મહિલાઓ સામે ઓનલાઈન અને રસ્તાઓ પર વધતા ગુનાઓને રોકવામાં નિષ્ફળ રહી છે. આનાથી આપણા સામાજિક માળખાને નુકસાન પહોંચી રહ્યું છે. નવા પ્રસ્તાવિત કાયદા અનુસાર, શાળાના શિક્ષકોએ એ પણ જણાવવું પડશે કે શાળામાં એવા કોણ લોકો છે. જેઓ મહિલાઓ વિરુદ્ધ નફરતી વિચારો ધરાવે છે.’
બ્રિટનના પોલીસ વડાએ તાજેતરમાં જણાવ્યું હતું કે, દેશમાં મહિલાઓ અને છોકરીઓ હિંસામાં નોંધપાત્ર વધારો થયો છે. પોલીસ આને આતંકવાદના ખતરા તરીકે જોઈ રહી છે. ‘નેશનલ પોલીસ ચીફ્સ કાઉન્સિલ’ અને ‘કોલેજ ઑફ પોલીસિંગ’ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટ અનુસાર, બ્રિટિશ પોલીસે 2022 અને 2023 વચ્ચે મહિલાઓ અને છોકરીઓ વિરુદ્ધ હિંસક અપરાધોના 10 લાખથી વધુ કેસ નોંધ્યા છે. જે કુલ ગુનાનો પાંચમો ભાગ છે.

Tags: UKviolance against women is terrorismyvette cooper home secretary
Previous Post

CPM મહાસચિવ સીતારામ યેચુરીને ICUમાં ખસેડવામાં આવ્યા

Next Post

કોંગ્રેસ નેતા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા ને કેમેરાની સામે જ થયું મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
કોંગ્રેસ નેતા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા ને કેમેરાની સામે જ થયું મોત

કોંગ્રેસ નેતા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા ને કેમેરાની સામે જ થયું મોત

ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધીની જન્મતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધીની જન્મતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.