Wednesday, September 16, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આયુષ્માન ભારત હેઠળ, વીમા કવચને બમણું કરવાની તૈયારીઓ

પુરુષ માટે રૂ. ૧૦ લાખ અને મહિલાઓ માટે રૂ. ૧૫ લાખ કરવાની સરકારની યોજના

dharmendravaghela by dharmendravaghela
2024-08-22 12:16:18
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આયુષ્માન ભારત હેઠળ, વીમા કવચને બમણું કરીને રૂ. ૧૦ લાખ અને મહિલાઓ માટે રૂ. ૧૫ લાખ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોના ૪ લાખ બેડ ઉમેરવાની સાથે સાથે લાભાર્થીઓની સંખ્યા ૫૫ કરોડથી વધારીને ૧૦૦ કરોડ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. એનડીએ સરકારના ત્રીજા કાર્યકાળમાં આ યોજનાને કેન્દ્રીય આર્લેગ્સ મંત્રાલયની મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક તરીકે રજૂ કરવામાં આવી છે

Advertisement

ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, ગ્રુપ ઓફ સેક્રેટરીઝ (GOS) એ આ સ્કીમ પર રિપોર્ટ સબમિટ કર્યો છે. તેને આગામી પાંચ વર્ષ માટેના લક્ષ્યાકો અને તેમની સિદ્ધિ માટે સમયરેખા નક્કી કરવાનું કાર્ય સોંપવામાં આવ્યુ છે. સામાજિક ક્ષેત્ર માટેના GOSમાં આરોગ્ય, આયુષ, રમતગમત, સંસ્કળતિ અને શિક્ષણ સહિત નવ મંત્રાલયોનો સમાવેશ થાય છે. ટૂંક સમયમાં કેબિનેટ સચિવ સમક્ષ પેઝન્ટેશન આપવાની શકયતા છે.

આયુષ્માન ભારત યોજના નરેન્દ્રભાઇ મોદી સરકારની મુખ્ય આરોગ્ય યોજના છે. તે વિશ્વની સૌથી મોટી યોજના હોવાનું કહેવાય છે. ડાલમાં તે ૧૨:૩૪ કરોડ પરિવારોને આવરી લે છે. ૫૫ કરોડ લાભાર્થીઓને તેનો લાભ મળી રહ્યો છે. પરિવાર દીઠ રૂ. ૫ લાખનું વાર્ષિક કવરેજ પૂરું પાડે છે. 30 જૂન સુધીમાં ૭૩૭ કરોડ લોકોએ હોસ્પિટલોમાં આ યોજનાનો લાભ લીધો હતો. અત્યાર સુધી ૧ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. ભાજપ આ યોજનાને એનડીએ સરકારની સફળતાની ગાથાઓમાંની એક માને છે અને આ વર્ષે લોકસભા ચૂંટણી માટે પાર્ટીના મેનિફેસ્ટોમાં ૭૦ વર્ષથી વધુ ઉમરના તમામ નાગરિકો સુધી તેનો કવરેજ વિસ્તારવાનું વચન આપવામાં આવ્યું છે. સચિવોના વિવિધ જૂથોને ભાજપના ‘સંકલ્પ પત્રમાંથી લક્ષ્યાંકો બનાવવા અને તેના માટે ચૂંટણી સમયરેખાની કલ્પના કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

નવા રિપોર્ટ અનુસાર વાર્ષિક વીમા કવચની રકમ વધારીને ૧૦ લાખ રૂપિયા પ્રતિ પરિવાર કરી શકાય છે. જ્યારે મહિલાઓના કિસ્સામાં, ચોક્કસ રોગો અને ચોક્કસ પરિસ્થિતિઓ માટે આ કવર ૧૫ લાખ રૂપિયા સુધી વધારી શકાય છે. તમને જણાવી દઈએ કે કુલ બાયુષ્માન કાર્ડમાંથી લગભગ ૪૯% મહિલાઓ છે તે જ સમયે, હોસ્પિટલમાં દાખલ કરાયેલા લગભગ ૪૮૪ મહિલાઓ છે. આ સિવાય લાભાર્થીઓની સંખ્યા વધારીને ૧૦૦ કરોડ કરવાનો અને ખાનગી હોસ્પિટલની બેડની સંખ્યામાં ૪ લાખનો વધારો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હાલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લગભગ ૭.રર લાખ બેડ છે. મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, કૃત્ય આયોગના સભ્ય સ્ટ પોલની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિની ભલામણોને ધ્યાનમાં લીધા પછી જ ઉપરોક્ત દરખાસ્તોને ઔપચારિક બનાવીને નાણા મંત્રાલય અને કેબિનેટને મંજૂરી માટે મોકલવામાં આવશે

Tags: aayushyaman bharat yojanaindiainsurance cover
Previous Post

ડોક્ટરો કામ પર પાછા ફરે, અમે નેશનલ ટાસ્ક ફોર્સ બનાવી છે : CJI

Next Post

ભાવનગરમાં એરપોર્ટ રોડ, મહિલા કોલેજ, ઘોઘા સર્કલ, રૂપાણી સર્કલ વિસ્તારમાંથી દબાણો હટાવાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
ભાવનગરમાં એરપોર્ટ રોડ, મહિલા કોલેજ, ઘોઘા સર્કલ, રૂપાણી સર્કલ વિસ્તારમાંથી દબાણો હટાવાયા

ભાવનગરમાં એરપોર્ટ રોડ, મહિલા કોલેજ, ઘોઘા સર્કલ, રૂપાણી સર્કલ વિસ્તારમાંથી દબાણો હટાવાયા

ભાવનગરમાં મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં તપાસ હાથ ધરી નમુના લેવામાં આવ્યા

ભાવનગરમાં મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં તપાસ હાથ ધરી નમુના લેવામાં આવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.