Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સૌરાષ્ટ્ર-કચ્છ માટે આજનો દિવસ પણ ભારે

જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, મોરબી, કચ્છ સૌથી વધુ પ્રભાવિત

dharmendravaghela by dharmendravaghela
2024-08-29 11:12:01
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યમાં સૌથી ખરાબ હાલત સૌરાષ્ટ્ર-કચ્છની થઈ છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી વરસી રહેલો અવિરત વરસાદ વિરામ લેવાનું નામ લેતો નથી. આજે પણ હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડએલર્ટ આપ્યું હોય આ જિલ્લાના લોકોને રાહત મળે તેવા અણસાર નથી. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના 238 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 12 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજયમાં સિઝનનો 109 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગતરાત્રિએ માળિયા મિયાણા તાલુકાના ચીખલી ગામના વાડી વિસ્તારમાં શ્રમિક પરિવારના પાંચ લોકો ફસાતા આર્મી દ્વારા તેનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

આજે આ જિલ્લાઓમાં રેડએલર્ટ
સુરેન્દ્રનગર
રાજકોટ
જામનગર
પોરબંદર
જૂનાગઢ
અમરેલી
ભાવનગર
મોરબી
દેવભૂમિ દ્વારકા
ગીર સોમનાથ
બોટાદ
કચ્છ

Tags: dearkagsaurashtragujaratheavy rain alertJamnagar
Previous Post

JMMમાંથી ચંપાઈ સોરેનનું રાજીનામું

Next Post

મેઘરાજાએ 237થી વધુ તાલુકાઓમાં સટાસટી બોલાવી

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
મેઘરાજાએ 237થી વધુ તાલુકાઓમાં સટાસટી બોલાવી

મેઘરાજાએ 237થી વધુ તાલુકાઓમાં સટાસટી બોલાવી

બળાત્કાર રોકવા બંગાળ સરકાર એક્શનમાં : નવો કાયદો લાવશે

બળાત્કાર રોકવા બંગાળ સરકાર એક્શનમાં : નવો કાયદો લાવશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.