Tag: Jamnagar

સૌરાષ્ટ્ર-કચ્છ માટે આજનો દિવસ પણ ભારે

સૌરાષ્ટ્ર-કચ્છ માટે આજનો દિવસ પણ ભારે

ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યમાં સૌથી ખરાબ હાલત સૌરાષ્ટ્ર-કચ્છની થઈ છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર ...

જામનગર પત્રકાર મંડળના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી

જામનગર પત્રકાર મંડળના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી

જામનગર શહેરના પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મિડીયાની એકમાત્ર સંસ્થા જામનગર પત્રકાર મંડળના નવા વર્ષના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આ ...

નીતા અંબાણીના ભરતનાટ્યમે ચકિત કર્યા

નીતા અંબાણીના ભરતનાટ્યમે ચકિત કર્યા

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં નીતા અંબાણીએ વિશ્વંભરી સ્તુતિ, માતા અંબેને સમર્પિત એક પવિત્ર સ્તોત્ર, શક્તિના મૂર્ત સ્વરૂપ પર એક ...

અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની શરૂ

અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની શરૂ

જામનગરમાં આજથી અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની શરૂ થઈ છે. અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શન માટે બોલિવૂડ-હોલીવુડના સ્ટાર્સ પણ જામનગર પહોંચ્યા છે. રિલાયન્સ ગ્રીન્સમાં ...

ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં બોમ્બની અફવાને પગલે ફ્લાઈટનું જામનગરમાં ઇમરજન્સી લેન્ડિગ

ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં બોમ્બની અફવાને પગલે ફ્લાઈટનું જામનગરમાં ઇમરજન્સી લેન્ડિગ

જામનગરમાં ગઇકાલે રાત્રે ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં બોમ્બની અફવાને પગલે ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિગ કરાયું હતું. આ તરફ મોડી રાત્રે વિમાનના ચેકિંગ બાદ ...

વડાપ્રધાન અને તેમના માતા વિશે સોશિયલ મીડિયામાં ગેરશબ્દોનો ઉપયોગ કરનાર શખ્સની ધરપકડ

વડાપ્રધાન અને તેમના માતા વિશે સોશિયલ મીડિયામાં ગેરશબ્દોનો ઉપયોગ કરનાર શખ્સની ધરપકડ

દેશના પ્રધાનમંત્રી અને તેના માતા અંગે ફેસબુકમાં અભદ્ર શબ્દનો ઉપયોગ કરી સુલેહ શાંતિનો ભંગ થાય તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર ...

બેટ-દ્રારકામાં વિરામ બાદ બુલડોઝરની કાયૅવાહી ફરી શરૂ

બેટ-દ્રારકામાં વિરામ બાદ બુલડોઝરની કાયૅવાહી ફરી શરૂ

બેટ-દ્રારકામાં વિરામ બાદ બુલડોઝરની કાયૅવાહી ફરી શરૂ કરાઈ. બેટ-દ્રારકામાં દશેક દિવસ ચાલેલા ઓપરેશન ડેમોલેશન દરમ્યાન કરોડો રુ.ની લાખો ફુટ જમીન ...

દુનિયામાં આર્થિક ક્ષેત્રે ઉથલપાથલ મચી છે, પરંતુ ભારત, સ્થિર ગતિથી ડગ આગળ માંડી રહ્યું છે: મોદી

દુનિયામાં આર્થિક ક્ષેત્રે ઉથલપાથલ મચી છે, પરંતુ ભારત, સ્થિર ગતિથી ડગ આગળ માંડી રહ્યું છે: મોદી

જામનગરની જાહેર સભામાં મોંઘવારી મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિરોધીઓ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, દુનિયાની સરખામણીએ આપણો દેશ ...

જામનગરમાં નેવી ઇન્ટેલિજન્સે  6 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપ્યું

જામનગરમાં નેવી ઇન્ટેલિજન્સે 6 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપ્યું

ગુજરાતમાં યુવાધનને બરબાદ કરવા માટે ડ્રગ્સ માફીઓ દ્વારા જુદી જુદી રીતે ડ્રગ્સ પહોચાડવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે. ગુજરાતના યુવાનોને ડ્રગ્સની ...

Page 1 of 3 1 2 3