Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

‘હું માથું ઝુકાવીને માફી માગું છું…’:શિવાજીની પ્રતિમા પડી જવા બદલ બોલ્યા મોદી

CM શિંદે-ફડણવીસ પણ માફી માગી ચૂક્યા છે

dharmendravaghela by dharmendravaghela
2024-08-31 11:22:51
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે મહારાષ્ટ્રની મુલાકાતે છે. પાલઘરમાં સિડકો ગ્રાઉન્ડ ખાતે 76 હજાર કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ તેમણે સિંધુગર્ગમાં 26 ઓગસ્ટે શિવાજીની પ્રતિમા પડવા બદલ માફી માગી હતી.
મહારાષ્ટ્રના પાલઘરમાં વિવિધ વિકાસકાર્યોનાં ખાતમુહૂર્ત અને શિલાન્યાસ કરવા પહોંચેલા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે જ્યારે મને વડાપ્રધાનનો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે પહેલા હું રાયગઢમાં છત્રપતિ શિવાજી મહારાજના ત્યાં ગયો હતો. થોડા દિવસો પહેલાં સિંધુદુર્ગમાં જે કંઈપણ થયું, શિવાજી માત્ર એક નામ નથી, તેઓ માત્ર એક રાજા નથી, શિવાજી આપણા માટે આરાધ્ય છે. હું શિવજીનાં ચરણોમાં નમન કરું છું અને માફી માગું છું. મોદી પહેલાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ માફી માગી ચૂક્યા છે. મોદીના આ કાર્યક્રમ દરમિયાન મુંબઈમાં પ્રતિમા પડી જવાનો વિરોધ પણ થઈ રહ્યો છે. પોલીસે કોંગ્રેસના ઘણા નેતાઓ અને કાર્યકરોને નજરકેદ પણ કર્યા હતા.
આ પહેલાં વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રના પાલઘરમાં વાઢવણ પોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ અંદાજે 76,000 કરોડ રૂપિયા છે. મોદીએ લગભગ રૂપિયા 1560 કરોડના મૂલ્યની 218 મત્સ્યઉદ્યોગ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્ર માટે મોટા નિર્ણયો લેવાયા છે. વાઢવણ પોર્ટનો આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ દેશનું સૌથી મોટું કન્ટેનર પોર્ટ હશે.

Tags: Maharashtramodi apology for shivaji maharaj statue
Previous Post

મધ્યાહન ભોજનનાં 43 લાખ બાળકને સ્કૂલમાં અપાતો નાસ્તો બંધ કરવાનો સરકારનો નિર્ણય

Next Post

કચ્છ ઉપરથી ચક્રવાતની ઘાત ટળી: ‘આસના’ વાવાઝોડું પાકિસ્તાન તરફ આગળ વધ્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
કચ્છ ઉપરથી ચક્રવાતની ઘાત ટળી: ‘આસના’ વાવાઝોડું પાકિસ્તાન તરફ આગળ વધ્યું

કચ્છ ઉપરથી ચક્રવાતની ઘાત ટળી: 'આસના' વાવાઝોડું પાકિસ્તાન તરફ આગળ વધ્યું

કેડસમા પાણીમાં કાઢવી પડી અંતિમયાત્રા

કેડસમા પાણીમાં કાઢવી પડી અંતિમયાત્રા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.