Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના ઘેર ED ના દરોડા

ખાને કહ્યું , તેઓ માત્ર મને જ નહીં પરંતુ મારી પાર્ટીને પણ પરેશાન કરી રહ્યા છે

dharmendravaghela by dharmendravaghela
2024-09-02 11:43:24
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

AAP ના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના બાટલા હાઉસ સ્થિત ઘરમાં દરોડા પાડ્યા છે. સોમવારે વહેલી સવારે ED દ્વારા અમાનતુલ્લા ખાનના ઘર પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. અમાનતુલ્લાએ આ અંગે એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે કહ્યું કે આજે સવારે 7 વાગ્યે EDના લોકો મારા ઘરે છે.
તેમણે કહ્યું, “ઇડીના લોકો સર્ચ વોરંટના નામે મારી ધરપકડ કરવા આવ્યા છે. મારી સાસુને કેન્સર છે અને 4 દિવસ પહેલા તેમનું ઓપરેશન થયું હતું. તેમણે એ પણ કહ્યું કે તેમણે EDની તમામ નોટિસનો જવાબ આપી દીધો છે અને તે આરોપ છે કે તેમની સામે ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે.
અમાનતુલ્લા ખાને કહ્યું કે, તેઓ માત્ર મને જ નહીં પરંતુ મારી પાર્ટીને પણ પરેશાન કરી રહ્યા છે. તેમનો ઉદ્દેશ્ય અમને તોડવાનો અને અમને અલગ કરવાનો છે, તેમણે કહ્યું કે, લોકોએ ચિંતા કરવાની જરૂર નથી અમે તૂટવાના નથી. પરંતુ મને કોર્ટમાં વિશ્વાસ છે કે ભવિષ્યમાં પણ અમને આ જ રીતે ન્યાય મળશે. તેણે કહ્યું, મારી વિરુદ્ધ એક ફેક કેસ દાખલ કરવામાં આવી રહ્યો છે અને આ સિવાય મારી વિરુદ્ધ ઘણા ખોટા કેસ પણ દાખલ કરવામાં આવ્યા છે. હું તમને એટલું જ કહીશ કે તમે લોકો પણ મારા પરિવારનું ધ્યાન રાખશો અને મારી સરકાર તમારા લોકો માટે કામ કરશે.

Advertisement
Tags: aap mla amantulla khandelhiED Raid
Previous Post

BJPના લોકોએ મારું અપહરણ કર્યું :રામ ચંદરે

Next Post

23 વર્ષ પ્રીતિ પાલે રચ્યો ઇતિહાસ, ભારતને વધુ એક મેડલ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
23 વર્ષ પ્રીતિ પાલે રચ્યો ઇતિહાસ, ભારતને વધુ એક મેડલ

23 વર્ષ પ્રીતિ પાલે રચ્યો ઇતિહાસ, ભારતને વધુ એક મેડલ

ન્યાયાલયને મળ્યું નવતર ચિહ્ન અને ધ્વજ

ન્યાયાલયને મળ્યું નવતર ચિહ્ન અને ધ્વજ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.