Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બિલ્કિસ કેસ : ગુજરાત સરકાર વિરુદ્ધની ટિપ્પણી દૂર કરવાનો સુપ્રીમનો ઈનકાર

ગુજરાત સરકારની અરજી ફગાવી કહ્યું અમારા હુકમમાં કોઈ ખામી નથી

dharmendravaghela by dharmendravaghela
2024-09-27 11:52:41
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ગુજરાત સરકારની એક અરજી સુપ્રીમકોર્ટે ફગાવી દીધી છે, તેમાં બિલ્કિસ બાનો કેસ સાથે જોડાયેલી સુનાવણી દરમિયાન રાજ્ય વિરુદ્ધ કરાયેલી કેટલીક ટિપ્પણીઓ અંગે ચુકાદાની સમીક્ષા કરવા દાદ મગાઈ હતી. સુપ્રીમકોર્ટે બિલ્કિસ બાનો કેસમાં 11ને સજામાં છૂટ આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય રદ કરવા સાથે ગુજરાત સરકારને આકરી ફટકાર પણ લગાવી હતી અને અનેક ટિપ્પણીઓ પણ કરી હતી.
સુપ્રીમકોર્ટે ગુરુવારે કહ્યું કે ગોધરા ટ્રેન કાંડ કેસમાં ગુજરાત સરકાર અને અનેક દોષિતો તરફથી દાખલ થયેલી અપીલો પર 15 જાન્યુઆરીએ સુનાવણી કરશે. સાથોસાથ સ્પષ્ટ કર્યું કે આગામી સુનાવણી મુલતવી નહીં રખાય. 27 ફ્રેબ્રુઆરી, 2002એ ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના એસ-6 કોચને આગને હવાલે કરી દેવાયો હતો, જેમાં 59 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ રાજ્યમાં તોફાનો ફાટી નીકળ્યાં હતાં. ગુજરાત હાઈકોર્ટના ઓક્ટોબર 2017ના ચુકાદાને પડકારતી સુપ્રીમકોર્ટમાં અનેક અપીલ દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે 11 દોષિતોની સજા મૃત્યુદંડને આજીવન કેદમાં ફેરવી દીધી હતી.

Advertisement
Tags: bilkis bano casedelhisupreme court reject gujarat govt. plea
Previous Post

ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માગ સાથે જગદગુરુ અવિમુક્તેશ્વરાનંદ 24 હજાર કિમીની યાત્રા કરશે

Next Post

2035 સુધીમાં આપણું પોતાનું સ્પેસ સ્ટેશન હશે : PM મોદી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
2035 સુધીમાં આપણું પોતાનું સ્પેસ સ્ટેશન હશે : PM મોદી

2035 સુધીમાં આપણું પોતાનું સ્પેસ સ્ટેશન હશે : PM મોદી

ભારત UNSCનું કાયમી સભ્ય હોવું જોઈએ : ઓપન ફોરમમાં ફ્રાન્સનું સમર્થન

ભારત UNSCનું કાયમી સભ્ય હોવું જોઈએ : ઓપન ફોરમમાં ફ્રાન્સનું સમર્થન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.