Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ડીસામાં રિવોલ્વરની અણીએ 80 લાખની લૂંટ

આંગડિયા પેઢીના કર્મચારી એક્ટીવા પર હવાલાના રૂ.80 લાખ લઈને જતો હતો ત્યારે બે શખસો તેને આંતરી બેગ લૂંટીને ફરાર

dharmendravaghela by dharmendravaghela
2024-10-14 11:48:02
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ડીસામાં લાલ ચાલી ત્રણ રસ્તા પાસે રિવોલ્વરની અણીએ આંગડિયા પેઢીના હવાલાના રૂ.80 લાખની લૂંટ કરવામાં આવી છે. આંગડિયા પેઢીનો કર્મચારી એકટીવા પર પૈસા લઈને જતો હતો ત્યારે બે શખસો તેને આંતરીને રિવોલ્વર બતાવી રૂપિયા 80 લાખથી વધુ નાણા લૂંટી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, ડીસા શહેરમાં હવાલાનું કામ કરતા ટીનાભાઇ રાજપૂતના ઘરેથી તેમનો ઓફિસનો માણસ રૂપિયા 80 લાખ ઉપરાંતની રકમ લઈને ઓફિસ જવા નીકળ્યો હતો. ત્યારે વાડી રોડ થઈ લાલ ચાલી વિસ્તારમાંથી નીકળતા બે અજાણ્યા શખસોએ તેને આંતરી બંદૂક બતાવી બેગ ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા. આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરતા ડીસા શહેર ઉત્તર તેમજ દક્ષિણ પોલીસની ટીમો પણ દોડી આવી હતી અને લૂંટારોને પકડવા કવાયત હાથ ધરી હતી.

Tags: 80 lakh aangadiya lootdeesagujarat
Previous Post

કોલકાતામાં ડોક્ટરો ભૂખ હડતાળ પર, અત્યાર સુધીમાં ચારની તબિયત લથડી

Next Post

મુંબઈથી ઊપડતી ત્રણ ફ્લાઇટ અને એક ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
મુંબઈથી ઊપડતી ત્રણ ફ્લાઇટ અને એક ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

મુંબઈથી ઊપડતી ત્રણ ફ્લાઇટ અને એક ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

માલણકા ગામમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિર ખાતે નવચંડી હવનનું આયોજન

માલણકા ગામમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિર ખાતે નવચંડી હવનનું આયોજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.