Tuesday, September 15, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બિશ્નોઈ મંદિરમાં જઈ માફી માગી લો, પરિવાર અને મિત્રો સુરક્ષિત રહેશે

ભજન સમ્રાટ અનુપ જલોટાની સલમાન ખાનને વણમાગી સલાહ

dharmendravaghela by dharmendravaghela
2024-10-22 11:26:21
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

અનુપ જલોટા જે એક ગઝલ કોન્સર્ટ માટે સુરત આવ્યા હતા, તેમણે કહ્યું કે, બિશ્નોઈ મંદિરમાં જઈને માફી માગવાથી સલમાન અને તેના પરિવાર સહિત તેના મિત્રો સુરક્ષિત રહેશે. લોરેન્સ બિશ્નોઈની ધમકી બાદ સલમાન ખાનને મહારાષ્ટ્ર સરકાર દ્વારા Y+ સુરક્ષા આપવામાં આવી છે.
અનુપ જલોટાએ કહ્યું છે કે, માફી માગવાથી સલમાન સુરક્ષિત રહેશે, તેનો પરિવાર સુરક્ષિત રહેશે અને તેના મિત્રો પણ સુરક્ષિત રહેશે. એક મિત્રનું બલિદાન થઈ ગયું છે, હું નથી ઇચ્છતો કે બીજા લોકોને તકલીફ પડે, સલમાને આ પગલું ભરીને આજે મંદિરમાં જઈ બિશ્નોઈ સમાજની માફી માંગવી જોઈએ. માફી ન માગવા પર અનુપ જલોટાએ જણાવ્યું હતું કે, જે લોકો માફી નહીં માગે તેઓ લડતા રહે છે, જો કંઈક થશે તો દુઃખ થશે. તેનાથી વધુ સારું છે કે, તે આગળ વધે અને માફી માગે, જો તે માફી માગશે નહીં તો બિશ્નોઈ સમાજ ખૂબ ગુસ્સે છે. તે કંઈકને કંઈક નુકસાન પહોંચાડવાનું ચાલુ રાખશે અને જો તે ઇચ્છે છે કે, આ નુકસાન બંધ થાય તો સલમાન માફી માગે, જેનાથી તેના પરિવાર અને મિત્રોને નુકસાન ન થાય. એક મિત્રનું બલિદાન આપવામાં આવ્યું છે. અન્ય લોકોએ સુરક્ષિત રહેવું જોઈએ. આથી માફી માગવી જોઈએ.

Advertisement
Tags: anuo zalota advise to salmanapologibishnoi samaj mandirindia
Previous Post

ગુજરાતમાં ‘દાના’ની આફત? 100-110 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

Next Post

અવસર કેમિકલ ફેક્ટરીમાં છેલ્લા છ મહિનાથી ડ્રગ્સ બનાવતા હતા

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી
તાજા સમાચાર

રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ખાલિસ્તાની ગ્રુપના નામે આવ્યો ઈ-મેઈલ, કોર્ટ સંકુલમાં મચી અફરાતફરી

September 15, 2026
એકસાથે 4 સિસ્ટમ સક્રિય, ગુજરાત માટે 6 દિવસ ભારે
તાજા સમાચાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 259 તાલુકામાં વરસાદ

September 15, 2026
RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!
તાજા સમાચાર

RBIનો નવો પ્રસ્તાવ: સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાયેલા બેન્ક ખાતાના વ્યવહારો 20 દિવસ સ્થગિત કરાશે!

September 15, 2026
Next Post
અંકલેશ્વર GIDCમાં અવસર એન્ટરપ્રાઇઝમાંથી 250 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

અવસર કેમિકલ ફેક્ટરીમાં છેલ્લા છ મહિનાથી ડ્રગ્સ બનાવતા હતા

17 દિવસમાં ભાયલી ગેંગરેપમાં 6 હજાર પેજની ચાર્જશીટ પોક્સો કોર્ટમાં રજૂ

17 દિવસમાં ભાયલી ગેંગરેપમાં 6 હજાર પેજની ચાર્જશીટ પોક્સો કોર્ટમાં રજૂ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.