Saturday, September 19, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કેરળમાં મંદિર ઉત્સવમાં ટાકડા ફોડતી વખતે જબરદસ્ત બ્લાસ્ટ : 150થી વધુ દાઝ્યા, 8ની હાલત ગંભીર

ફટાકડા ફોડતી વખતે તણખા ફટાકડા સ્ટોરેજ એરિયા સુધી પહોંચ્યા બાદ ભયંકર વિસ્ફોટ થયો

dharmendravaghela by dharmendravaghela
2024-10-29 11:57:21
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કેરળના કાસરગોડ સ્થિત અંજુતામ્બલમ વીરકાવુ મંદિરમાં સોમવારે રાત્રે લગભગ 12:30 વાગ્યે ફટાકડા ફોડવા દરમિયાન બ્લાસ્ટ થયો હતો. જેમાં 150થી વધુ લોકો ઘાયલ થયા છે. કાસરગોડ પોલીસે જણાવ્યું કે 8 લોકોની હાલત ગંભીર છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મંદિરમાં વાર્ષિક કાલિયટ્ટમ તહેવાર માટે ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા, ત્યારે ફટાકડામાંથી નીકળતા સ્પાર્ક ફટાકડા સ્ટોરેજ એરિયામાં સુધી પહોંચી ગયા, જ્યાં આગના કારણે વિસ્ફોટ થયો.
આ સ્ટોરેજ એરિયામાં 25 હજાર રૂપિયાના ફટાકડા રાખવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માત અંગે મંદિર સમિતિના બે સભ્યોને કસ્ટડીમાં લીધા છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. મંદિર સમિતિએ ફટાકડા અને ફટાકડા ફોડવા માટેનું લાઇસન્સ પણ લીધુ ન હતું. પોલીસે જણાવ્યું કે ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ત્રણ ગંભીર લોકોને પરિયારામ મેડિકલ કોલેજ અને અન્ય કેટલાક લોકોને મેંગ્લોર, કુન્નૂર અને કાસરગોડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાસરગોડ જિલ્લા પોલીસ વડા, કલેક્ટર અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
સાંસદ રાજગોપાલે કહ્યું- હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. ફટાકડા ઓછી તીવ્રતાના હતા, પરંતુ ફટાકડામાંથી તણખા તે જગ્યાએ પડ્યા હતા જ્યાં અન્ય ફટાકડા રાખવામાં આવ્યા હતા. કાસરગોડના સાંસદ રાજમોહન ઉન્નિથને પણ ઘાયલોના સ્વસ્થ થવાની વાત કરી હતી.

Tags: fireworks blastkeralamandir
Previous Post

ભાવનગર રેલ્વે ડિવિઝન દ્વારા સતર્કતા જાગરૂકતા સપ્તાહનો પ્રારંભ

Next Post

US પ્રમુખે વ્હાઈટ હાઉસમાં ઊજવી દિવાળી

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી
આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં સરકારના આહ્વાન પર લાખો લોકોની રેલી

September 19, 2026
પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના ખૈબર પ્રાંતમાં શિયા મસ્જિદમાં નમાઝ સમયે આત્મઘાતી હુમલો, 27નાં મોત

September 19, 2026
રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર
આંતરરાષ્ટ્રીય

રશિયા પર પ્રતિબંધ મૂકતા કાયદાઉપર ડોનાલ્ડ ટ્રમ્પે કર્યા હસ્તાક્ષર

September 19, 2026
Next Post
US પ્રમુખે વ્હાઈટ હાઉસમાં ઊજવી દિવાળી

US પ્રમુખે વ્હાઈટ હાઉસમાં ઊજવી દિવાળી

માધબી બુચ કાંડ વિચારવામાં આવ્યો હતો તેના કરતા વધુ ઊંડો છે

માધબી બુચ કાંડ વિચારવામાં આવ્યો હતો તેના કરતા વધુ ઊંડો છે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.