Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

US પ્રમુખે વ્હાઈટ હાઉસમાં ઊજવી દિવાળી

વિડિયો દ્વારા સુનિતા વિલિયમ્સ પણ સ્પેસ-સ્ટેશનમાંથી જોડાયા

dharmendravaghela by dharmendravaghela
2024-10-29 11:58:57
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પ્રમુખ જો બાયડને સોમવારે વ્હાઈટ હાઉસમાં દીપોત્સવી ઉજવી. વ્હાઈટસ હાઉસમાં આ તેઓની છેલ્લી દિવાળી હતી. છેલ્લા કેટલાયે વર્ષોથી વ્હાઈટ હાઉસ દીપોત્સવી ઉજવાય છે. તે સર્વવિદિત છે. પ્રમુખ બાયડેને વ્હાઈટ હાઉસમાં બ્લ્યુ રૂમ, ફર્સ્ટ લેડી જિલ બાયડેનની સાથે દીપક પ્રકટાવ્યો ત્યારે અગ્રીમ ભારતવંશીઓ પણ ત્યાં ઉપસ્થિત હતા.
આ પૂર્વે સુનિતા વિલિયમ્સને આ અંગે માહિતી મોકલી દીધી હતી તેથી પ્રમુખ અને ફર્સ્ટ લેડી દીપ પ્રકટાવતા હતાં ત્યારે સુનિતા વિલિયમ્સ જેને સૌ પ્રેમથી ‘સની’ કહે છે. તે પણ વિડિયો દ્વારા સ્પેસ-સ્ટેશનમાંથી જોડાયા હતાં. તે તેમની સાથે ઉપનિષદ અને ભગવદ્ ગીતા પણ સાથે લઈ ગયા છે. તે માત્ર વાંચતા જ નથી. તેઓએ તે જીવનમાં ઉતાર્યા છે, તેથી આટલી કઠોર પરિસ્થિતિમાં પણ તેઓ સ્થિતપ્રજ્ઞા રહી શકયા છે.

બાયડેને દીપોત્સવી સમયે આપેલા સંદેશમાં કહ્યું હતું કે, આજે મેં અને નિકસે દીપ પ્રકટાવ્યા છે, તે આપણને ડહાપણ અને સમજદારીનો પ્રકાશ આપે છે. પ્રેમ અને એકતાનો પ્રકાશ, ધિક્કાર અને વિભાજનના અંધકારને દૂર કરે છે. આપણે આ ઉત્સવને ઉજવી પ્રકાશ અને શક્તિ પરસ્પરને સમાન રીતે વહેંચીએ

Tags: joe biden celebtate diwaliUSAwhite house
Previous Post

કેરળમાં મંદિર ઉત્સવમાં ટાકડા ફોડતી વખતે જબરદસ્ત બ્લાસ્ટ : 150થી વધુ દાઝ્યા, 8ની હાલત ગંભીર

Next Post

માધબી બુચ કાંડ વિચારવામાં આવ્યો હતો તેના કરતા વધુ ઊંડો છે

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
માધબી બુચ કાંડ વિચારવામાં આવ્યો હતો તેના કરતા વધુ ઊંડો છે

માધબી બુચ કાંડ વિચારવામાં આવ્યો હતો તેના કરતા વધુ ઊંડો છે

4 હજાર કરોડનું બેંક ફ્રોડ કેસમાં 5 રાજ્યોમાં કાર્યવાહી

4 હજાર કરોડનું બેંક ફ્રોડ કેસમાં 5 રાજ્યોમાં કાર્યવાહી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.