Thursday, April 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

ખ્યાતિ હોસ્પિટલમાં’ 4 વર્ષમાં 3500 કરાઈ સર્જરી, 25 કરોડ રૂપિયા સરકાર પાસેથી લીધાં

મોટા ભાગની સર્જરી ખોટી રીતે થઈ હોવાની શક્યતાના આધારે સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા

dharmendravaghela by dharmendravaghela
2024-11-18 11:58:03
in Uncategorized
Share on FacebookShare on Twitter

અમદાવાદમાં આરોગ્યલક્ષી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ખોટી રીતે એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરી 4 વર્ષમાં 3500 જેટલા ઓપરેશનો કરી કરોડો રૂપિયા ચાંઉ કરી લેતા વસ્ત્રાપુર પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. 3500માંથી મોટા ભાગની સર્જરી ખોટી રીતે થઈ હોવાની શક્યતાના આધારે સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
ખ્યાતિકાંડમાં એક પછી એક વધુ ખુલાસાઓ થઈ રહ્યા છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ અને CEO ચિરાગ રાજપુતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 4 વર્ષમાં 3500 જેટલા ઓપરેશન કરીને ખોટી રીતે 25 કરોડથી વધારેની રકમ સરકાર પાસેથી લીધી હતી. ગઈકાલે પી.આઈ. એલ.એલ.ચાવડાએ આરોપી ડૉ. પ્રશાંત વજીરાનીના આનંદનગરમાં આવેલા ક્લિનિકમાં સર્ચ ઓપરેશન કરીને કેટલાંક મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા હતા તેમજ અન્ય કઈ હોસ્પિટલો સાથે સાંઠગાંઠ ધરાવે છે તેની વિગતો મેળવી હતી.
ખ્યાતિ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ખોટી રીતે એન્જીયોપ્લાસ્ટી અને એન્જીયોગ્રાફી કરવા તેમજ દર્દીઓના મોત થતા આ કેસની તપાસ કરી રહેલી વસ્ત્રાપુર પોલીસ ડૉ. પ્રશાંત વજીરાનીને સાથે રાખીને ખ્યાતિ હોસ્પિટલમાં તપાસ કરતા હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ અને CEO ચિરાગ રાજપુતે ડૉ. વજીરાની અને અન્ય તબીબો સાથે મળીને મેડિકલના ખોટા રિપોર્ટના આધારે અનેક ઓપરેશન કર્યા હોવાનું ખુલ્યું હતું.

Tags: Ahmedabadkhyati hospitalpmjaysurgery
Previous Post

એક જ દિવસમાં આઠ અકસ્માતમાં 9ના મોત

Next Post

પાકિસ્તાનમાં ભિખારી પરિવારે 20 હજાર લોકોને જમાડ્યા!!

dharmendravaghela

dharmendravaghela

Related News

Uncategorized

Be 777Pub Cassino De Jogos De Azar Available Along Mobile Device 4 Play · República Federativa do Brasil Play Now

April 22, 2026
Uncategorized

Pop Ranura De Expansión Y Aplazar Negocio — Spain Register Free Velvet Online Casino

April 22, 2026
Uncategorized

Slot Stake Y Liberal Jackpot Spin Lander 1 Spain Register & Win

April 22, 2026
Next Post
પાકિસ્તાનમાં ભિખારી પરિવારે 20 હજાર લોકોને જમાડ્યા!!

પાકિસ્તાનમાં ભિખારી પરિવારે 20 હજાર લોકોને જમાડ્યા!!

દૌસામાં લગ્ન સમારંભમાં ગુસ્સે ભરાયેલા યુવકે કાર વડે 10ને કચડી નાખ્યા

દૌસામાં લગ્ન સમારંભમાં ગુસ્સે ભરાયેલા યુવકે કાર વડે 10ને કચડી નાખ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.